‘રામાયણ’ પર 4000 કરોડ નહીં, જરૂર પડશે તો 3 ગણો વધુ ખર્ચ કરીશ, નમિત મલ્હોત્રાના જુસ્સાથી હોલીવુડ હચમચી જશે!
Ramayana producer Namit Malhotra: ફિલ્મનું બજેટ લગભગ 4,000 કરોડ હોવાનું કહેવાય છે, પરંતુ તેના નિર્માતા નમિત મલ્હોત્રાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જો જરૂર પડે તો તેઓ બજેટ કરતાં ત્રણ ગણો વધુ ખર્ચ કરવા તૈયાર છે, ફક્ત એટલા માટે કે ફિલ્મ એવી બને જે દુનિયાએ પહેલાં ક્યારેય જોઈ ન હોય. નમિત મલ્હોત્રા આ ફિલ્મ ‘ખૂબ જ … Read more