લોડ થઈ રહ્યું છે...
--:--:--

પટનામાં ચોંકાવનારી ઘટના: ઘરમાં ઘૂસીને બે માસૂમ બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા

બિહારની રાજધાની પટનામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પટનાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસૂમ બાળકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે બંનેના મોત થયા હતા. તેમાંથી એક છોકરો છે અને બીજી છોકરી છે, બંનેની ઉંમર 10 થી 15 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ઘટના બાદ ગુસ્સે … Read more

CNG વાહન ચાલકો ખાસ જાણી લેજો, ગુજરાત ગેસ દ્વારા ભાવમાં વધારો

ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી વધારો કર્યો છે. હવે CNGનો દર પ્રતિ કિલોગ્રામ માટે 1 રૂપિયા વધી 80.26 રૂપિયા થયો છે. સુરત શહેરમાં દોઢ લાખથી વધુ રીક્ષા અને સ્કૂલ વાહનો CNG પર નિર્ભર છે, જેને કારણે ભાવવધારાનો સીધો અસર આવી વાહનચાલકો અને પ્રવાસીઓના ખિસ્સા પર પડશે. વર્ષ 2025ની શરૂઆતમાં જ ગુજરાત ગેસે CNGના દરમાં … Read more

સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, પંકી સ્ટેશનથી ભાઈપુર જઈ રહી હતી ટ્રેન

યુપીના કાનપુરમાં સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ (ટ્રેન નંબર 15269) પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન પંકી સ્ટેશનથી ભાઉપુર તરફ જઈ રહી હતી. મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ટ્રેનના કોચને પાટા પર પાછા … Read more

રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 31 લોકોના મોત, ઝેલેન્સ્કીએ કહ્યું- ‘દુનિયા ચૂપ ના રહે’

KPWUMZnX83ySsM8OZr4CRfRdoAGd9J4FkSwEuNMs

રશિયાએ યુક્રેનની રાજધાની કીફ પર મિસાઇલ અને ડ્રોન વડે કરેલા વિનાશક હુમલામાં પાંચ બાળક સહિત કુલ 31 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. કીફમાં પાંચ મહિનાની બાળકીને પણ ઇજા પહોંચી છે. આ હુમલાના કારણે નવ માળની રહેણાંક ઇમારતનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો. ઘટનાના એક દિવસ પછી શુક્રવારે શહેરમાં સત્તાવાર … Read more

LPG, UPI થી FASTag સુધી… આજથી બદલાઈ રહ્યા છે આ મોટા નિયમો, દરેકના ખિસ્સા પર પડશે અસર!

k8Zz9OealrwlM4A3fvHLekuuPvv5TVNTY340Me1w

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં 19 કિલોગ્રામ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ નવી કિંમત 1 ઓગસ્ટ એટલે કે આજથી અમલમાં આવી છે. જોકે, રસોઈ ગેસના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1631.50 રૂપિયા, કોલકાતામાં 1734.50 રૂપિયા, મુંબઈમાં 1582.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1789 રૂપિયા … Read more

LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો, આજથી નવા ભાવ આવશે

rnaYI562Pc1BzDbVZ4U85DVhcI7JCSw2yo3vSH3h

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો છે. આ વખતે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે આજ (1 ઓગસ્ટ) થી અમલમાં આવશે. દિલ્હીમાં 1 ઓગસ્ટથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1631.50 રૂપિયા થશે. જ્યારે 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં … Read more

ચોમાસામાં આ વસ્તુઓનું સેવન કરો, તમારૂં સ્વાસ્થ્ય હેલ્ધી રહેશે

વરસાદની ઋતુમાં હળવા અને સરળતાથી પચી શકે તેવા શાકભાજી ખાવા વધુ સારા છે. આવા શાકભાજી ફક્ત પચવામાં સરળ નથી પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. દૂધી, કારેલા, તુરિયા, પરવર જેવા શાકભાજી ઓછા તેલમાં રાંધેલા ચોમાસામાં સલામત અને પૌષ્ટિક માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન કયા ફૂડ ટાળવા જોઈએ? ચોમાસા દરમિયાન ખાવા-પીવા પ્રત્યે થોડી બેદરકારી … Read more

ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બાદશાહ, ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર

V8mVPcsbCEbDd4bnvDO9bWvt2T6Ucp712qc6zkt4

ઈંગ્લેન્ડ ટીમનો ખેલાડી જો રૂટ આઈસીસી મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નંબર-1 ટોપ પર છે. જ્યારે શુભમન ગિલ 784 રેટિંગ પોઈન્ટ સાથે વન-ડેમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેમજ અભિષેક શર્માએ 30 જુલાઈના રોજ T20 રેન્કિંગમાં નંબર-1 બેટરનું સ્થાન મેળવ્યું છે. બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર આસીસી મેન્સની ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર-1 બોલર છે. તેના … Read more

લંડન એરપોર્ટથી ઉવર્શી રૌતેલાના 70 લાખના દાગીનાની ચોરી, એકટ્રેસનો દાવો

2Xp0ANJrV62AhQSoINT6maX1Yw0rahd5Zi8Fwlyq

ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તે વિમ્બલ્ડન જોવા લંડન ગઈ હતી. આ દરમિયાન ગેટવિક એરપોર્ટ પરથી તેની એક બેગ ચોરાઈ ગઈ હતી. અભિનેત્રી કહે છે કે તેની બેગ લગેજ બેલ્ટમાંથી ગાયબ થઈ ગઈ હતી. આ પછી તેણે તેની બેગ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે ક્યાંય મળી નહીં. બેગ બેલ્ટમાંથી ગાયબ થતા એરપોર્ટ … Read more

ટ્રમ્પના 25% ટેરિફથી બજારમાં ઉથલપાથલ, રોકાણકારોના 3 લાખ કરોડ રૂપિયા સ્વાહા!

ગુરુવારે BSE સેન્સેક્સ 80,695.50 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 81,481.86 થી લગભગ 786 પોઈન્ટ નીચે હતો. થોડીવારમાં જ ઘટાડો વધુ ઘેરો બન્યો અને સેન્સેક્સ દિવસના સૌથી નીચા સ્તરે 80,695.15 પર પહોંચી ગયો, જે લગભગ 800 પોઈન્ટનો ઘટાડો હતો. NSE નિફ્ટી 50 પણ નબળી શરૂઆત કરી. તે 24,642.25 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 24,855.05 … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.