ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને JMMના સ્થાપક Shibu Soren નું નિધન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Shibu Soren Passes Away: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક Shibu Sorenનું સોમવારે લાંબી બીમારી બાદ અવસાન થયું. તેઓ 81 વર્ષના હતા. તેમણે દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. Shibu Soren ને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે જુલાઈમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલતને કારણે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા … Read more