ક્રેડિટ કાર્ડ, UPI અને LPG સહિત 1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે આ 6 મોટા નિયમો, વધી શકે છે માસિક ખર્ચ
દર મહિનાની જેમ, ઓગસ્ટ 2025માં ઘણા નાણાકીય નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે સામાન્ય માણસના ખિસ્સાને અસર કરી શકે છે. ક્રેડિટ કાર્ડ, LPG કિંમતોના નિયમોમાં ફેરફાર થઈ શકે છે, જ્યારે UPI સંબંધિત પણ ઘણા ફેરફારો થવાના છે. આ 6 ફેરફારો તમારા ખિસ્સા પર બોજ નાખી શકે છે અને તમારા બજેટને અસર કરી શકે છે. ક્રેડિટ … Read more