ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ના સીક્વલની જાહેરાત, આ અભિનેત્રીને ફાઈનલ કરાઈ
અનુપમ ખેરની 2006માં આવેલી ‘ખોસલા કા ઘોસલા’ બોક્સ ઓફિસ પર હિટ ગઇ હતી. હવે 19 વર્ષ પછી આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આ ફિલ્મને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. હુમા કુરેશીને આ ફિલ્મ માટે ફાઇનલ કરી લેવામાં આવી છે. હુમા … Read more