લોડ થઈ રહ્યું છે...
--:--:--

ગુજરાતની સૌથી મોટી સાઈબર ઠગાઈ, 78 વર્ષની મહિલા ડોક્ટરને 3 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 19 કરોડ ખંખેર્યા

q9UP7uvv6wpvHJTMpvglk61U5cX5wRkOsHPmaC9n

ગાંધીનગરના વૃદ્ધ વિધવા મહિલા ગાયનેકોલોજીસ્ટને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 19.14 કરોડની ગુજરાતની સૌથી મોટી ઈ-ખંડણી વસૂલવામાં આવી છે. કમ્બોડિયાની ગેંગ દ્વારા મહિલા તબીબને સતત ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને સતત પીછો કરવામાં આવતો હતો. ગાંધીનગરની વૃદ્ધાને ‘તમારા ફોનથી લોકોને વાંધાજનક મેસેજ કરવામા આવ્યા છે અને જે પોસ્ટ કરો છો તે વાંધાજનક હોવાથી … Read more

ઝારખંડના દેવઘરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ ટ્રક સાથે અથડાઈ, 18 લોકોના મોત

oyLtrWeLQISUyk2GssAi8FZjPXoo1IMVAm1tGzr7

ઝારખંડના દેવઘર જિલ્લામાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો. અહીં એક બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા. જ્યારે 20 લોકો ઘાયલ થયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. આ અકસ્માત ગોડ્ડા-દેવઘર મુખ્ય માર્ગ પર મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જામુનિયા વળાંક પાસે થયો હતો. આ ઘટના મંગળવારે … Read more

થાઇલેન્ડનાં બેંગકોકમાં આડેધડ ગોળીબાર, છ લોકોના મોત

J54cdXXewYhjR9b0UDJG4CnprKFWUibNrGMczmCs

થાઇલેન્ડથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. જ્યાં રાજધાની બેંગકોકમાં એક ભીડભાડવાળા બજારમાં ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાં ચાર બજારના સુરક્ષા કર્મચારીઓ હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોરે બજારમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં હુમલાખોર સહિત કુલ છ લોકોના મોત … Read more

શું સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી ભારત-પાકિસ્તાન મેચ રોકી શકે છે? જાણો એશિયા કપ વિવાદ વચ્ચે અંતિમ નિર્ણય કોણ લેશે

gJ9G5a9DjBDZrAR4QPke7gawl9GLo1zDUl5gDoLi

રમત મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “હાલમાં, BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) રમત મંત્રાલયના સીધા નિયંત્રણ હેઠળ આવતું નથી કારણ કે ‘નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ’ હજુ સુધી પસાર થયું નથી. તેથી મંત્રાલયની કોઈ સત્તાવાર ભૂમિકા નથી, પરંતુ અમે જોઈશું કે BCCI લોકોની લાગણીઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે.” આનો સ્પષ્ટ અર્થ એ છે કે … Read more

બીટનું જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી, જાણો તેના ફાયદા

આજે મોટાભાગના લોકો તંદુરસ્ત રહેવા માટે અનેક પ્રકારના જ્યુસ પીવે છે. તેમ છતાં કોઈને કોઈ બીમારીનો ભોગ બને છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બીટનું જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ફાયદા કારક માનવામાં આવે છે. બીટમાં ભરપુર માત્રામાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન અને ખનિજો રહેલા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમાં નાઈટ્રેટ વધુ માત્રામાં હોય … Read more

19 વર્ષની દિવ્યા દેશમુખ ચેસની વર્લ્ડ ચેમ્પિયન બની

va25EblPM3IyIvdNfvM7AppKiREoRLB8FTWRnFf6

દિવ્યા દેશમુખ ભારતની 88મી ગ્રાન્ડમાસ્ટર પણ બની ગઈ છે. ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ ચેસની દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત માનવામાં આવે છે અને તે પ્રાપ્ત કરવું એ કોઈપણ ખેલાડીના કારકિર્દીમાં સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે. આ જીત પછી દિવ્યાને ઇનામ તરીકે લગભગ 43 લાખ રૂપિયા મળશે. હમ્પીને લગભગ 30 લાખ રૂપિયા મળશે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના ફાઇનલમાં બે ભારતીય ચેસ … Read more

ઓપરેશન મહાદેવ… પહેલગામમાં હુમલો કરનાર ત્રણેય આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા

dq6ccg0g pahalgam terrorist killed

જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFનું સંયુક્ત ઓપરેશન ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની ટીમ દાચીગામ જંગલના ઉપરના ભાગમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. આ વિસ્તાર શ્રીનગરને ત્રાલ સાથે જોડે છે અને પર્વતીય માર્ગ પરથી પસાર થાય છે. ઓપરેશન દરમિયાન અચાનક ગોળીબારના અવાજો સંભળાયા, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ … Read more

શું તમારા બાળકો ખૂબ લાંબા સમય સુધી Instagram વાપરે છે?

ઇન્સ્ટાગ્રામના આ નવા ફીચર હેઠળ, 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સના એકાઉન્ટમાં કેટલાક ડિફોલ્ટ ફેરફારો જોવા મળશે. નવા અપડેટ પછી, બાળકોના એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે ખાનગી એકાઉન્ટ બની જશે. આમાં, ફક્ત મર્યાદિત લોકો જ તેમને મેસેજ કરી શકશે. ઉપરાંત, માતાપિતા બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકશે. બાળકો માટે એક સુરક્ષિત પ્લેટફોર્મ બનાવવા માંગો છો? … Read more

સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, 10 ગ્રામ માટે ચૂકવવી પડશે આટલી કિંમત

k4qj3OKHFAl0D4U4Id9SRJ25iC5p6cbWN0sibk3e

સોમવારે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જે શનિવારે 1,00,620 રૂપિયા હતો. મુંબઈમાં સોનું 99,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. જ્યારે પહેલા તે 1,00,470 રૂપિયા હતું. ચેન્નાઈમાં સોનાનો ભાવ 99,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. સોનાની સાથે, આ શહેરોમાં ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હી અને મુંબઈમાં … Read more

1 ઓગસ્ટથી LPG, ક્રેડિટ કાર્ડ અને UPIના નિયમો બદલાશે, સીધી અસર ખિસ્સા પર!

n30MsNqeo8SqifwcJdollqq5pDVcwqVtJraqUL1A

ઓગસ્ટ 2025ની શરૂઆતથી, દેશમાં રોજિંદા જીવન સાથે સંકળાયેલા અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખર્ચ, વ્યવહારો અને બજેટ પર પડશે. ડિજિટલ ચૂકવણીથી લઈને ક્રેડિટ કાર્ડ અને ગેસ-ઈંધણના ભાવો સુધીના નિયમોમાં પરિવર્તન આવી રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI), બેંકિંગ નિયમનકાર RBI અને તેલ કંપનીઓ તરફથી આવનારા … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.