લોડ થઈ રહ્યું છે...
--:--:--

‘તારા હોઠ બહુ સેક્સી છે, કિસ કરી લઉં’, જેનિફરનો અસિત મોદી પર ગંભીર આરોપ

અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ પિંકવિલાને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે શોનું શૂટિંગ સિંગાપોરમાં થયું હતું. તે સમયે અસિત મોદી તેને વારંવાર કહેતા હતા કે તારી સહેલી બહાર છે, તું મારા રૂમમાં આવ, આપણે વ્હિસ્કી પીશું. જેનિફરે આગળ કહ્યું કે, તે તરત જ મારી નજીક આવ્યા અને કહ્યું કે તારા હોઠ ખૂબ જ સેક્સી … Read more

માઈક્રોસોફ્ટ Edgeમાં હવે નવો કોપાયલટ મોડ હશે, ઓછા બજેટમાં બનાવી શકો છો વિદેશ પ્રવાસની યોજના

bLR9NtnU2p4TJRdw8WgRsdKcl8XkR5CqaTS3G4VH

માઇક્રોસોફ્ટે તેના Edge બ્રાઉઝરમાં મોટો ફેરફાર કર્યો છે, જેના પછી યુઝર્સને બ્રાઉઝરનો નવો કોપાયલટ મોડ મળશે. તેની મદદથી, યુઝર્સને AI બ્રાઉઝરનો અનુભવ મળશે. હાલમાં આ ટેસ્ટિંગ ફેઝમાં શરૂ થઈ ગયું છે. AI સંચાલિત મોડનો ઉપયોગ કરીને, Copilotની મદદથી તમામ ઓપન ટેબમાં સરચિંગ કરી શકાશે અને ટાસ્ક કમ્પ્લીટ કરી શકાશે. અહીં એક જ આદેશથી હોટેલ બુકિંગ, … Read more

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે, પગારમાં કેટલો વધારો થશે? આ રિપોર્ટમાં મોટો ખુલાસો

6lg9fElEq3JlEzKL78Y3WVhfO6ttsWeupO3b55EM

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે તેના અહેવાલમાં જણાવ્યું છે કે 8મું પગાર પંચ 2026 ના અંતમાં અથવા 2027 ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. સરકાર હાલમાં આ માટે સંદર્ભની શરતો નક્કી કરી રહી છે અને કમિશનની રચના હજુ બાકી છે. સરકારે હજુ સુધી તેના અધ્યક્ષનો ખુલાસો કર્યો નથી. એવી અપેક્ષા છે કે તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ … Read more

બોક્સ ઓફિસ પર ‘મહાઅવતાર નરસિમ્હા’ની ધમાલ, ફિલ્મે બનાવ્યો ખાસ રેકોર્ડ

O4Ar2aADBibvwry1OLLYDNQyKGFjPn5BMHhldOdI

25 જુલાઈના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘મહાઅવતાર નરસિમ્હા’એ ચાર દિવસમાં ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મે 2005માં રિલીઝ થયેલી એનિમેટેડ ફિલ્મ હનુમાનને પાછળ છોડી દેતા નંબર-1 પર પોતાનું સ્થાન બનાવી લીધુ છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનારી એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સ્ટોરીમાં ભગવાન વિષ્ણુના બે અવતાર, વરાહ અવતાર … Read more

આમિર ખાનના ઘરે શા માટે 25 IPSનો કાફલો ગયો હતો?, થયો મોટો ખુલાસો

બોલિવૂડના પરફેક્શન મનાતા આમિર ખાનનો ઘરનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં IPS અધિકારીઓથી ભરેલી બસ આમિર ખાનના ઘરેથી જતી જોવા મળી હતી. જેના પગલે લોકોમાં અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આમિર ખાનની ટીમના એક સદસ્યએ આ મામલે સ્પષ્ટતા કરી છે. IPS અધિકારીઓ સાથેની મુલાકાત પાછળનો થયો ખુલાસો  … Read more

શાર્દુલ-અંશુલ થશે બહાર? બુમરાહ-સિરાજને મળશે આરામ! આ ચાર મજબૂત દાવેદાર

vwOTliOZQrj3B3jaFPgmbrvT4oIh61P2R9kA5pYH

ઇંગ્લેન્ડ સામે ઓલ્ડ ટ્રેફોર્ડ ટેસ્ટ શાનદાર રીતે ડ્રો થવા છતાં, ટીમ ઇન્ડિયા પાંચમી ટેસ્ટમાં આદર્શ પ્લેઇંગ-11 શોધી રહી છે. પાંચ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ 31 જુલાઈથી ઓવલ ખાતે રમાશે. ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટ બોલિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરી શકે છે. બેટિંગમાં આઠમા ક્રમને ઊંડાણ પૂરું પાડવા માટે બોલરને બહાર બેસાડવાના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. … Read more

લોકગાયિકા મીરા આહીરને રાજકોટ સિવિલમાં થયો કડવો અનુભવ, સ્ટાફે ફાઇલ છૂટ્ટી મારી

લોકગાયિકા મીરા આહિરે રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે સ્ટાફની બેદરકારી અને ખોટા વર્તન અંગે આક્ષેપ કરી જણાવ્યું કે તેમના ભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા બાદ પણ 45 મિનિટ સુધી કોઇએ કેસ નોંધ્યો નહીં. તેમણે એ પણ કહ્યું કે સ્ટાફે તેમની સાથે અપમાન જનક ભાષામાં વાત કરી હતી અને કેસ … Read more

વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક MDના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત

jakPyTQHyk0YcRgqoH6818hFRtNfZG7lrfYDGKm9

વડોદરા નજીક ખટંબા વિસ્તારમાં આવેલી અનંતા શુભ-લાભ સોસાયટીમાં રહેતી 25 વર્ષની વિજયશ્રી રવિભૂષણ ચૌહાણને સવારે બેહોશ હાલતમાં મળી હતી. મૂળ હિમાચલ પ્રદેશની રહેવાસી વિજયશ્રી ખાનગી યુનિવર્સિટીમાં આયુર્વેદિક MDના બીજાં વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. તેની બે મિત્રોએ જણાવ્યું કે, રોજની જેમ તેઓએ સવારે વિજયશ્રીને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણી પાસેથી કોઈ પ્રતિક્રિયા મળતી નહોતી. … Read more

ઘરકંકાશથી કંટાળીને પિતાએ 6 વર્ષની પુત્રી સાથે નદીમાં ઝમ્પલાવ્યું, બન્નેનાં મોત

ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદી પર આવેલા પુલ નીચે પાણીમાંથી પિતા અને પુત્રની લાશ મળી આવી હતી. અહીં જુનાગઢ રહેતા પિતાએ 6 વર્ષની પુત્રી સાથે નદીમાં ઝંપલાવ્યાનું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. પિતાની સાથે કપડાંથી બાંધેલી હતી પુત્રી મળેલી માહિતી મુજબ, પોલીસને જાણ કરવામાં આવી હતી કે ધોરાજી અને જામકંડોરણા વચ્ચે ભાદર નદીના … Read more

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવવાના કારણે રાજ્યમાં વરસાદી સિસ્ટમ બની છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.92 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરમાં 3.23 ઈંચ, બોડેલીમા 2.99 ઈંચ, જાંબુઘોડામાં 2.56 ઈંચ, જેતપુર પાવીમાં 2.24 ઈંચ, સોનગઢમાં 2.24 ઈંચ, ગરબાડામાં 2.20 ઈંચ, … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.