‘મહાવતાર નરસિમ્હા’ ની જબરદસ્ત ગર્જના, હોલીવુડની સુપરહીરો ફિલ્મને છોડી દીધી પાછળ
ભારતીય એનિમેટેડ ફિલ્મોને હજુ સુધી મોટી સફળતા મળી નથી અને 2005 માં રિલીઝ થયેલી ‘હનુમાન’ અત્યાર સુધીની એકમાત્ર ભારતીય એનિમેટેડ ફિલ્મ હતી જેણે બોક્સ ઓફિસ પર 5 કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય કર્યો હતો. ‘મહાવતાર’ નરસિમ્હાએ પહેલા બે દિવસમાં ‘હનુમાન’ ને પાછળ છોડી દીધું હતું અને બોક્સ ઓફિસ પર આ ભારતીય એનિમેટેડ ફિલ્મનું કુલ સપ્તાહના અંતે … Read more