લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે 3.27 કરોડ લોકો ટ્રેનમાં ન કરી શક્યા મુસાફરી, રેલ્વે અંગે ચોંકાવનારો અહેવાલ

વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંના એક ભારતીય રેલ્વેમાં દરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરે છે. ખાસ કરીને મેઇલ, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની વેઇટિંગ લિસ્ટ ખૂબ લાંબી છે. ગયા વર્ષે, 3.27 કરોડ લોકોએ ટ્રેન ટિકિટ ખરીદી હતી, પરંતુ મુસાફરી દરમિયાન તેમની ટિકિટ કન્ફર્મ થઈ શકી ન હતી. મધ્યપ્રદેશના નીમચથી આરટીઆઈ (માહિતી અધિકાર) કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે આ આંકડા … Read more

ગુલાબી કે સફેદ મીઠું, સ્વાસ્થ્ય માટે ક્યું વધુ ફાયદાકારક?

KfXNoGypNdeK1OH3vqEsfgCBrLHjfgnYbj3KDNjR

મીઠું આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જેમ કે શાક બનાવવા, સલાડ પર નાખવા કે ફ્રેન્ચ ફ્રાઈસનો સ્વાદ વધારવાનો હોય દરેક જગ્યાએ મીઠાનો ઉપયોગ થયા છે. પરંતુ વધુ મીઠું એટલે કે સોડિયમ સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. સોડિયમ વધુ હોવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હ્દય હુમલાનો ખતરો વધી છે. ચાલો જાણીએ કે પિંક … Read more

સટ્ટાબાજી એપ કૌભાંડ કેસમાં સમન્સ બાદ પ્રકાશ રાજ હૈદરાબાદ સ્થિત ED ઓફિસ પહોંચ્યા

8hJcfcdWyqzTBhMtj2rSmwA5mcgeeEcsWBSXwyTs

સટ્ટાબાજી એપ કૌભાંડ કેસમાં સમન્સ મળ્યા બાદ, દક્ષિણના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજ હૈદરાબાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા છે, જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સટ્ટાબાજી એપ કૌભાંડ કેસમાં પૂછપરછ માટે દક્ષિણના ચાર સુપરસ્ટારને સમન્સ મોકલ્યા હતા. આમાં રાણા દગ્ગુબાતી, વિજય દેવરકોંડા અને લક્ષ્મી મંચુની સાથે પ્રકાશ રાજનું … Read more

100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી વિવાદ

પ્રેમાનંદ મહારાજે કટાક્ષમાં કહ્યું હતું કે આજના સમયમાં માત્ર 2-4 યુવતીઓ એવી હોય છે જે પતિ માટે પોતાની પવિત્રતા જાળવે છે. બહુવિધ સંબંધો ધરાવનારાઓ લગ્ન પછી પતિ કે પત્નીથી સંતોષ પામતા નથી. એવું પણ ઉમેર્યું હતું કે, જેમણે અનેક સંબંધો જીવી લીધા હોય તેમને માટે એક સંબંધમાં નિષ્ઠાવાન રહેવું મુશ્કેલ બને છે. ‘આવી આદત હોય … Read more

ટેસ્ટ કરતા T20I રેન્કિંગ વધુ રોમાંચક બન્યું, અભિષેક શર્માએ નંબર-1 બનીને ઇતિહાસ રચ્યો

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો છે. તે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પછી T20I બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું. હેડ એક વર્ષથી વધુ સમય સુધી નંબર-1 પર હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે, અભિષેકે ગયા વર્ષે ઝિમ્બાબ્વે સામે … Read more

દેશભરમાં 2 ઓગસ્ટે પોસ્ટ ઓફિસો બંધ રહેશે, 4 ઓગસ્ટથી નવું સોફ્ટવેર કામ કરવાનું શરૂ કરશે

ZmdukLi8P13I7o8ybGNB4uk8Fd6PXKsfsLKu8Dbe

દેશભરની પોસ્ટ ઓફિસોમાં 2 ઓગસ્ટ (શનિવાર) ના રોજ ગ્રાહક સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. 3 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી રજા રહેશે. આ સમય દરમિયાન કોઈ વ્યવહાર શક્ય બનશે નહીં. ટપાલ વિભાગ 4 ઓગસ્ટથી નવું સોફ્ટવેર લાગુ કરવા જઈ રહ્યું છે, જે ટપાલ સેવાઓને ઝડપી, સુરક્ષિત અને ડિજિટલ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 5 ઓગસ્ટથી શરૂ … Read more

સારા અને બાજવા વચ્ચે ઈલું ઈલું?: સૈફની દીકરી ભાજપ નેતાના પુત્ર સાથે ગુરુદ્વારા પહોંચી

QnFmhmDvB7G6IH21okiEZLHhlqFTP7TJM1FiBzq0

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, માથું ટેકવ્યાં બાદ સારા અને અર્જુન ગુરુદ્વારામાંથી બહાર આવી રહ્યા છે. સારાએ સાદો સફેદ કલરનો સૂટ પહેર્યો છે જ્યારે અર્જુન કેઝ્યુઅલ આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. યુઝર્સ બંનેની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે. સારા અગાઉ પણ બાજવા સાથે કેદારનાથ યાત્રાએ ગઈ હતી ઉલ્લેખનીય છે કે, … Read more

વડોદરામાં કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી છાત્રાએ કર્યો આપઘાત, કોમર્શિયલ બિલ્ડિંગના 7મા માળેથી કૂદી

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવતીનો પરિવાર પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આપઘાત કે હત્યા? પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું … Read more

રિવરફ્રન્ટ પર પ્રથમવાર આ ત્રણ દિવસ નવરાત્રિનું ભવ્ય આયોજન થશે

JXMJbTD3KM4TNRDr3G9UuSqJGVWVlkso4H0C2VHS

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે A, B, C અને D એમ ચારે બ્લોક ખાતે રંગતાલી રિવરફ્રન્ટ નામે ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે જેમાં સમગ્ર ત્રણ દિવસ ગરબાનું સંચાલન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને સોંપવામાં આવશે. 26થી 28 સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી ગરબા યોજાશે 26થી 28 સપ્ટેમ્બર એમ … Read more

BCCI ઓફિસમાં સુરક્ષા ગાર્ડ જ બન્યો ચોર, લાખોની કિંમતની IPL જર્સી કરી ચોરી, CCTVએ ખોલ્યો રાજ

L3eqRlXqgCSX0hQ6QOfTa4JobUpdBp0E6cjIGoVd

દુનિયાના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIનું કાર્યાલય મુંબઈના વાનખેડે સ્ટેડિયમ કેમ્પસમાં છે અને આ કાર્યાલયમાંથી લાખો રૂપિયાનો સામાન ચોરાઈ ગયો છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે, જે કાર્યાલયની સુરક્ષામાં સામેલ છે. BCCIને આ ચોરીની જાણ ત્યારે થઈ જ્યારે બોર્ડનું આંતરિક ઓડિટ કરવામાં આવ્યું. આ કેસમાં સુરક્ષા મેનેજરની ધરપકડ કરવામાં … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.