રાજસ્થાનમાં મોટો અકસ્માત, શાળામાં ભણી રહેલા બાળકો પર છત તૂટી પડી, 7 બાળકોના મોત
રાજસ્થાનના ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી. જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે. મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ 60 … Read more