સતલાસણા-ખેરાલુ હાઇવે પર બસ અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, બે લોકોના ઘટનાસ્થળે જ મોત, 6 ઘાયલ
મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર આવેલા જૂના તારંગા રેલ્વે સ્ટેશન અને સંભવનાથ મહાદેવ પાસે આજે સવારે અંબાજીથી રાજપીપળા જતી એક સરકારી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ઘટનાસ્થળે જ 2 લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિકોએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા સ્થાનિક લોકોને ઘટનાની જાણ … Read more