લોડ થઈ રહ્યું છે...
--:--:--

ગ્વાલિયરમાં પૂરપાટ દોડતી કારે કાવડિયાઓને કચડી નાખ્યા, 4 લોકોના મોત

3Vyff0nkfpg8ffAwHVwcaQmpV9PcGeBE5QoLS68k

મધ્યપ્રદેશમાં ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. એક કારે કાવડિયાઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં, 4 કાવડિયાઓના મોત થયા છે અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત ગ્વાલિયર-શિવપુરી લિંક રોડ પર શીતલા માતા મંદિર ક્રોસિંગ પાસે થયો હતો. અકસ્માત બાદ કાવડિયાઓના પરિવારો પણ ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને … Read more

હિમાચલમાં એક મહિલાએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કરી, કોની સાથે બાંધશે સંબંધ? જાણીને હેરાની થશે

image 1753012029

હિમાચલમાં અનોખા લગ્ન સામે આવ્યાં છે. અહીં સદીઓ જુની એક પરંપરા નિભાવતાં એક મહિલાએ બે સગા ભાઈઓ સાથે લગ્ન કર્યાં હતા. સિરમોરના શિલ્લાઈ ગામમાં હટ્ટી જાતિના બે ભાઈઓ પ્રદીપ અને કપિલ નેગીએ સુનિતા ચૌહાણ નામની યુવતીએ સાથે લગ્ન કર્યાં હતા. જોડીદરા નામની સદીઓ જુની પરંપરા હેઠળ આ લગ્ન સંપ્પન થયાં હતા. કયો ભાઈ કાયદેસરનો પતિ … Read more

ભરૂચનામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 લોકોનાં ઘટના સ્થળે જ મોત

IMG 20250722 193455

ભરૂચના ઝઘડિયામાં ST બસ અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. રોંગ સાઈડમાં ચાલતી ઈકો કાર ST બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ બેસેલા બંન્ને લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનાં સીસીટીવી વાયરલ થઇ રહ્યા છે. … Read more

વધતું વજન ઘટાડવા માટે શું ખાવું અને શું ન ખાવું? આહારમાં ફેરફાર છે ખૂબ જ મહત્વપૂર્ણ

આજના સમયમાં સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની રહી છે. તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ડેસ્ક વર્ક, વધુ પડતું ખાવાનું, બેઠાડુ જીવનશૈલી અથવા અન્ય કારણો. પરંતુ સ્થૂળતા ઘણા રોગોનું કારણ બની શકે છે. તેથી, તમારું વજન ઘટાડવું અને તેને નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે. પરંતુ આ સરળ નથી. લોકો વજન ઘટાડવા માટે ઘણા પ્રયાસ … Read more

રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વચ્ચે ‘જંગ’, માન્ચેસ્ટર ટેસ્ટ પછી શું થશે?

XaYPcoIyQRO0INTmhMmqjtFJOLfSWVAevVCzroTC

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી ખૂબ જ રોમાંચક તબક્કામાં છે. શ્રેણીની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાશે, જે ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. શ્રેણીમાં વાપસી કરવા માટે, તેમને આ મેચ કોઈપણ કિંમતે જીતવી પડશે. તે જ સમયે, આ મેચ દરમિયાન, રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વચ્ચે પણ સખત સ્પર્ધા જોવા મળશે. … Read more

દુનિયાભરના લોકો ChatGPT ના દિવાના છે, દરરોજ પૂછવામાં આવે છે 250 કરોડ પ્રશ્નો

ChatGPT દરરોજ લાખો પ્રશ્નોના જવાબ આપી રહ્યું છે. OpenAIના CEO સેમ ઓલ્ટમેને ડિસેમ્બરમાં ન્યૂયોર્ક ટાઈમ્સ ડીલબુક સમિટમાં જણાવ્યું હતું કે ChatGPT દરરોજ 1 અબજ પ્રોમ્પ્ટ હેન્ડલ કરી રહ્યું છે. તે સમયે પણ આ સંખ્યા આશ્ચર્યજનક હતી, પરંતુ હવે તે બમણાથી વધુ વધી ગઈ છે. સેમ ઓલ્ટમેને ખુલાસો કર્યો કે વિશ્વભરમાં લગભગ 10 ટકા લોકો ChatGPT … Read more

હવે સરકારે બીજા મોટા સમાચાર આપ્યા, 1 જાન્યુઆરી, 2026 થી દેશમાં 8મું પગાર પંચ લાગુ થશે

નાણા મંત્રાલયે આઠમા પગાર પંચ અંગે મુખ્ય વિભાગો, મંત્રાલયો અને રાજ્ય સરકારો સાથે પરામર્શ શરૂ કર્યો છે. આમાં સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ મંત્રાલય અને વિવિધ રાજ્ય સરકારોનો સમાવેશ થાય છે. લોકસભામાં એક લેખિત જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આ અંગે ચિત્ર સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે દરેક પાસેથી ઇનપુટ માંગવામાં … Read more

નબળા પાસવર્ડને કારણે 158 વર્ષ જૂની કંપની થઈ બરબાદ, 700 લોકોએ નોકરી ગુમાવી

8Ey7UwfFeqpsmfSI86XYlqBTkbtKozGqNAcD1nfG

કંપનીના ડિરેક્ટર પોલ એબોટે જણાવ્યું કે નબળા પાસવર્ડના કારણે હેકર્સને સિસ્ટમમાં પ્રવેશ મળ્યો. આથી, તમામ ડેટા પર કબ્જો મેળવીને હેકર્સે ઇન્ટરનેલ ઓપરેશન ઠપ્પ કરી નાખ્યું. કંપનીના કામદારો માટે પોતાના કમ્પ્યુટર એક્સેસ કરવો અશક્ય બની ગયો. જોકે, કયો કર્મચારી જવાબદાર છે તે બાબતે સ્પષ્ટતા કરવામાં આવી નથી. અકિરા ગેંગનો સાઇબર હુમલો આ હુમલો કિખ્યાત “અકિરા” ગેંગ … Read more

‘સૈયારા’એ સિનેમાઘરોમાં મચાવી ધમાલ, 4 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો, ફિલ્મે તોડ્યા ઘણા રેકોર્ડ

શુક્રવારે 22 કરોડના ઓપનિંગ કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર શરૂઆત કરનાર ‘સૈયારા’એ શનિવારે 26.25 કરોડ અને રવિવારે 35.75 કરોડના કલેક્શન સાથે પોતાનો પહેલો સપ્તાહ ખૂબ જ મજબૂત રીતે પસાર કર્યો. જ્યારે સપ્તાહના અંતે કામકાજના દિવસોમાં મોટી ફિલ્મોના દર્શકો ઘટવા લાગે છે, ત્યારે ‘સૈયારા’ના શોમાં સોમવારે સવારથી શુક્રવાર જેટલો જ ઓક્યુપન્સી હતો. હકીકતમાં, ઘણા સ્થળોએ ઓક્યુપન્સી … Read more

અમદાવાદ એરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતા પોલીસની ટીમો થઈ દોડતી

pOT7BErEV0odIjgwIMv9OraOJdOhTLIMzLchobc9

સુરત પોલીસને ઇમેલ દ્વારા બે શાળાઓ, જી.ડી. ગોયંકા અને લાન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી અપાઈ છે. ઇમેલ મળતાની સાથે જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શાળાઓમાં હાજર વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી અને બોમ્બ નિષ્ણાતોની ટીમ દ્વારા ચાંપતી તપાસ હાથ ધરાઈ છે. જોકે, અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.