સૂર્યાના જન્મદિવસ પર ‘કરુપ્પુ’નું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર સૂર્યાના 50મા જન્મદિવસ પર નિર્માતાઓએ તેમની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કરુપ્પુ’નું બ્લોકબસ્ટર ટીઝર રિલીઝ કર્યું છે. આગામી ફિલ્મના ટીઝરમાં સૂર્યા જબરદસ્ત એક્શન કરતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર સૂર્યાએ પોતાનો શક્તિશાળી અંદાજ બતાવ્યો છે, જેને ચાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ એક્શન થ્રિલર ફિલ્મનું દિગ્દર્શન આરજે બાલાજી દ્વારા ડ્રીમ વોરિયર … Read more