ફેસબુક પર ‘કાવડ અને નમાઝ’ વિશે વિવાદાસ્પદ પોસ્ટ, ભાજપ ગુસ્સે થયું, દિગ્વિજય સિંહને કહ્યા ‘મૌલાના’
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહની એક ફેસબુક પોસ્ટથી વિવાદ સર્જાયો છે. દિગ્વિજય સિંહે પોતાની પોસ્ટમાં બે તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં રસ્તા પર કાવડ યાત્રા દેખાઈ રહી છે, જ્યારે બીજી તસવીરમાં લોકો નમાજ અદા કરતા દેખાય છે. પોસ્ટમાં ઉઠાવવામાં આવેલો પ્રશ્ન એ છે કે, ‘એક દેશ, બે કાયદા?’ આ પોસ્ટ પર … Read more