ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. બિગ બોસ અને માસ્ટર શેફ વિજેતા ગૌરવ ખન્નાની પત્ની, આકાંક્ષા ચમોલા, વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે દેખાવમાં બોલિવૂડ અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. જુઓ આકાંક્ષાનો ગ્લેમરસ અંદાજ.
એન્ટરટેઇનમેન્ટ
રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે આકાંક્ષા ચમોલા, સુંદરતા જોઈને રહી જશો દંગ




Leave a Comment