લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

વેલકમ-ટુ ધી જંગલમાં 19 વર્ષ જૂનું ગીત વપરાતાં ચાહકો નારાજ | Fans upset over use of 19 year old song in Welcome to the Jungle

by

Thenewsdk

Updated: 02-06-2026, 05.30 AM

Follow us:

વેલકમ-ટુ ધી જંગલમાં 19 વર્ષ જૂનું ગીત વપરાતાં ચાહકો નારાજ | Fans upset over use of 19 year old song in Welcome to the Jungle



photo 1780331388195

– બોલિવુડને નવું કશું સૂઝતું જ નથી

– ઊંચા લંબા કદ ગીત અક્ષય કુમાર અને દિશા પટાણી પર ફિલ્માવાયું છે

મુંબઇ : મૂળ ૨૦૦૭માં રીલિઝ થયેલી ‘વેલકમ’ ફિલ્મમાં અક્ષય કુમાર અને  કેટરિના કૈફ પર પિક્ચરાઈઝ થયેલું ‘ઊંચા લંબા કદ’ ગીતને હવે ટૂંક સમયમાં રીલિઝ થનારી ‘વેલકમ ટુ ધી જંગલ’ ફિલ્મમાં પણ ઉપયોગમાં લેવામાં આવતાં ચાહકો ભારે નારાજ થયા છે અને ફિલ્મ સર્જકોને ટ્રોલ કરી રહ્યા છે. નવી  ફિલ્મમાં આ ગીત અક્ષય કુમાર અને દિશા પટાણી પર ફિલ્માવાયું છે. ચાહકોએ લખ્યું હતું કે ૧૯ વરસ જુના ગીતને  રીમિક્સ કરીને ઉપયોગમાં લેવું પડે છે તે બોલિવુડ માટે શરમજનક છે. વરુણ ધવનની ફિલ્મ ‘હૈ  જવાની તો ઈશ્ક હોના હૈ’માં પણ ‘બીવી  નંબર વન’ ફિલ્મનાં ‘ચુનર ચુનર’  ગીતનો ફરી ઉપયોગ કરાયો છે. 

તેના કારણે પણ ફિલ્મ ચાહકો ભારે નારાજ છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤