લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

નાઓમિકાની ડેબ્યૂ ફિલ્મમાં પ્રગતિ બીજી હિરોઈન બનશે | Pragati will be the second heroine in Naomika debut film

by

Thenewsdk

Updated: 10-06-2026, 05.30 AM

Follow us:

નાઓમિકાની ડેબ્યૂ ફિલ્મમાં પ્રગતિ બીજી હિરોઈન બનશે | Pragati will be the second heroine in Naomika debut film



photo 1781021909935

– વેદાંગ રૈના બંને હિરોઈનો સાથે રોમાન્સ કરશે

– પ્રગતિની આ ત્રીજી હિન્દી ફિલ્મ હશે, આ વર્ષના અંતે રીલિઝ થવાની ધારણા

મુંબઈ : ડિમ્પલ કાપડિયાની દોહિત્રી નાઓમિકા સરન વેદાંગ રૈના સાથેની ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં વેદાંગ સાથે બીજી હિરોઈન તરીકે પ્રગતિ શ્રીવાસ્તવની પસંદગી થઈ હોવાની ચર્ચા હતી. હવે એ કન્ફર્મ થયું છે કે પ્રગતિ આ ફિલ્મ માટે સિલેક્ટ થઈ ચૂકી છે. ફિલ્મમાં વેદાંગને પ્રગતિ તથા નાઓમિકા બંને સાથે રોમાન્ટિક રોલમાં દેખાડાશે.  પ્રગતિની ‘જનાદેશ’ તથા ‘નખરેવાલી’ પછી આ ત્રીજી ફિલ્મ હશે. ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. મોટાભાગે આ વર્ષના અંતે ફિલ્મ રીલિઝ થશે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤