લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

ગોલમાલ ફાઈવના શંભુમેળામાં રણવીર સિંહનો પણ કેમિયો | Ranveer Singh also has a cameo in Golmaal Five’s Shambhumela

by

Thenewsdk

Updated: 06-06-2026, 06.30 AM

Follow us:

ગોલમાલ ફાઈવના શંભુમેળામાં રણવીર સિંહનો પણ કેમિયો | Ranveer Singh also has a cameo in Golmaal Five’s Shambhumela



photo 1780679349631

– રોહિત શેટ્ટી સાથે દોસ્તી ખાતર રોલ સ્વીકાર્યો

– ફિલ્મમાં સુપર નેચરલ પાવર્સ ધરાવતી બાળકીની વાર્તા હોવાની ચર્ચા

મુંબઇ : રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ફાઈવ’માં અનેક કલાકારોનો શંભુમેળો હશે. હવે  તેમાં રણવીરનો પણ ઉમેરો થયો હોવાનું કહેવાય છે. રોહિત શેટ્ટીની દોસ્તી ખાતર રણવીરે  ફિલ્મમાં એક કેમિયો કરવાનું સ્વીકાર્યું હોવાનું મનાય છે. 

ફિલ્મમાં અજય દેવગણ, અરશદ વારસી, શ્રેયસ તલપડે, કુણાલ ખેમુ, તુષાર કપૂર રિપીટ થવાના છે. 

આ ઉપરાંત અક્ષય કુમાર પણ એક નેગેટિવ રોલમાં છે. આ વખતે ફિલ્મની વાર્તા સુપર નેચરલ પાવર્સ ધરાવતી એક બાળકીને લગતી હશે તેમ ચર્ચાય છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤