લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Surabhi Das Ramayana Movie : “સાઈ પલ્લવી કરતાં તો આ જ સીતા માતા તરીકે યોગ્ય હતી…” ‘રામાયણ’માં શત્રુઘ્નની પત્ની બનેલી આ સુંદરી કોણ છે?

by

Thenewsdk

Updated: 01-08-2026, 02.27 PM

Follow us:

ફિલ્મમાં સાઉથની લોકપ્રિય એક્ટ્રેસ સાઈ પલ્લવી (Sai Pallavi) ‘માતા સીતા’ની ભૂમિકા ભજવી રહી છે. જોકે, ટ્રેલર બહાર આવ્યા બાદ એક એવી એક્ટ્રેસ ચર્ચામાં આવી છે જેણે માત્ર એક નાની ઝલકથી સમગ્ર ફ્રેમમાં લાઈમલાઈટ લૂંટી લીધી છે અને લોકો કહી રહ્યા છે કે તેણે સાઈ પલ્લવીને પણ ઓવરશેડો કરી દીધી છે.

સો.મીડિયા પર વાયરલ આ એક્ટ્રેસ કોણ છે?
ટ્રેલરમાં સાઈ પલ્લવીના એન્ટ્રી સીન દરમિયાન તેની સાથે બીજી બે એક્ટ્રેસ ઊભેલી જોવા મળે છે. ડાબી બાજુ ઊભેલી એક્ટ્રેસની એક ઝલકે જ ચાહકોને ક્રેઝી કરી દીધા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ અસમિયા એક્ટ્રેસ સુરભિ દાસ (Surabhi Das) છે.

9k=

સીતાની નાની બહેનનો રોલ ભજવી રહી છે એક્ટ્રેસ
સુરભિ દાસ ફિલ્મ ‘રામાયણ’માં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મમાં તે માતા સીતાની નાની બહેન ‘શ્રુતકીર્તિ’નો રોલ કરી રહી છે, જે ભગવાન રામના નાના ભાઈ શત્રુઘ્નની પત્ની હતાં. અગાઉ એવી અફવાઓ હતી કે તે ઉર્મિલાનો રોલ કરી રહી છે, પરંતુ તેણે પોતે જ આ અફવાઓને ફગાવીને પોતાના સાચા પાત્ર વિશે ખુલાસો કર્યો હતો.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤