લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ડભોઇ રોડની દુકાનમાં દારૂની મહેફીલ માણતા 6 નશેબાજ ઝડપાયા

by

Thenewsdk

Updated: 13-06-2026, 12.14 PM

Follow us:

ડભોઇ રોડની દુકાનમાં દારૂની મહેફીલ માણતા 6 નશેબાજ ઝડપાયા



Vadodara Police : પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષના બીજા માળે દુકાન નંબર 17 માં 6 થી 7 જણા દારૂ પીવા બેઠા છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા દારૂની માફી માણતા સોંગ જેમાં (1) ભરત હંસાજીભાઈ પ્રજાપતિ (2) નિલેશ મુકેશભાઈ શાહ (રહે-ક્રિષ્નાનગર સોસાયટી, ન્યુ બાપોદ જકાતનાકા, વાઘોડિયા રોડ) (3) અંકિત જીતેન્દ્રભાઈ પરમાર (4) પિયુષ રમેશભાઈ મિસ્ત્રી (રહે-દત્ત નગર પ્રતાપ નગર રોડ, જૈનિથ સ્કૂલની સામે) (5) હરેશ ધરમશીભાઈ પરમાર (રહે-બાલાજી પ્લેટીના ગુરુકુળ સર્કલ, વાઘોડિયા રિંગ રોડ) (6) હર શ્યામ ભાસ્કરભાઈ પટેલ (રહે.સમૃદ્ધિ સાફલ્ય કોમ્પલેક્ષ ડભોઈ રોડ) નો સમાવેશ થાય છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤