લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ડેન્ગ્યૂ-મેલેરિયા નિયંત્રિત કરવા કાર્યવાહી, દક્ષિણના હાઈરિસ્ક વિસ્તારમાં ૧૪૧ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ મળ્યાં | Actions to control dengue malaria

by

Thenewsdk

Updated: 26-05-2026, 05.41 AM

Follow us:

ડેન્ગ્યૂ-મેલેરિયા નિયંત્રિત કરવા કાર્યવાહી, દક્ષિણના હાઈરિસ્ક વિસ્તારમાં ૧૪૧ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ મળ્યાં | Actions to control dengue malaria



     

  અમદાવાદ,સોમવાર,25 મે,2026

અમદાવાદમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગને
નિયંત્રિત કરવા મ્યુનિ.આરોગ્ય વિભાગે ૨૭૪ ફોગીંગ મશીન સાથે વિશેષ મોનીટરીંગ શરૃ
કર્યુ છે. આ વર્ષે જાન્યુઆરીથી શરુ કરવામા આવેલી કામગીરી દરમિયાન દક્ષિણ ઝોનના
હાઈરિસ્ક  વિસ્તારમાં સૌથી વધુ ૧૪૧
મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ મળ્યા છે.

વર્ષ-૨૦૨૫માં શહેરમાં ડેન્ગ્યૂના ૧૫૯૧ કેસ નોંધાયા
હતા.મેલેરિયાના ૭૮૪ તથા ઝેરી મેલેરિયાના ૧૭૭ કેસ નોંધાયા હતા.૮૮ બાંધકામ સાઈટસને
નોટિસ આપી પેનલ્ટી વસૂલ કરવામા આવી છે.આ વર્ષે અત્યારસુધીમાં કુલ ૬.૫૩ લાખથી વધુ
બ્લડ સેમ્પલ લેવામા આવ્યા છે.સી.સી.આર.એસ.ઉપર નાગરિકો દ્વારા મચ્છરના ઉપદ્રવને લઈ
કરવામા આવતી ફરિયાદનો ૨૪ કલાકમા નિકાલ કરવામા આવતો હોવાનો દાવો તંત્ર તરફથી કરવામા
આવ્યો છે.

ઝોન વાઈસ મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ

ઝોન    સ્પોટ

મધ્ય   ૧૨૬

ઉત્તર   ૬૮

પૂર્વ    ૪૧

દક્ષિણ  ૧૪૧

પશ્ચિમ  ૯૭

ઉ.પ.   ૮૧

દ.પ.   ૨૩



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤