HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Mahesana Bhavnagarમાં વરસાદથી લાખોનું નુકસાન, ખેડૂતોને સાવચેતી રાખવા તંત્રની અપીલ!

Avatar photo
Updated: 28-10-2025, 06.42 AM

Follow us:

મહેસાણા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ખેતરોમાં વિવિધ પાકો કાપણીના તબક્કે હતા, અને અચાનક પડેલા વરસાદથી પાકોને ભારે નુકસાન થવાની શક્યતા છે.

કૃષિ વૈજ્ઞાનિક, ડૉ. રમેશભાઈ પટેલે જણાવ્યું કે, આ સમયે કપાસ, જુવાર, મગફળી અને ગવાર જેવા પાકોને સૌથી વધુ નુકસાન થઇ શકે છે.

અકસ્માતે, કપાસ અને જુવારના પાકોમાં ભેજ વધવાથી ફૂગ અને રોગનો ખતરો વધી રહ્યો છે, જ્યારે મગફળીના પાકમાં ભેજ લાગવાથી ગુણવત્તા પર દસાતો થાય છે. કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યું કે, “ખેડૂતોએ તરત જ પાથરા પાડેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા જોઈએ.”

  • વરસાદના કારણે નદીઓ છલકાઈ

બીજી તરફ, ભાવનગર જિલ્લામાં પણ વરસાદના કારણે નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો અને નદી કાંઠે વસતા લોકો માટે ભારે નુકસાન થયો છે. મગફળી અને કાંજીના મેડા પાણીમાં તણાયા, અને ફળો અને ઘરની સામાન પણ નદીઓમાં જતાં વિહહગયો. તંત્ર દ્વારા આ આપત્તિથી બચવા માટે ખેડૂતોને સાવચેતી અને સમયસર પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.