લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ભાંભણ ગામે યુવાનને 2 શખ્સે પેવર બ્લોકનો ઘા ઝીંકી દીધો | Two men attacked a young man with a paver block in Bhambhan village

by

Thenewsdk

Updated: 03-06-2026, 06.30 AM

Follow us:

ભાંભણ ગામે યુવાનને 2 શખ્સે પેવર બ્લોકનો ઘા ઝીંકી દીધો | Two men attacked a young man with a paver block in Bhambhan village



એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

ભાઈને હેરાન કરતા શખ્સને સમજાવવા જતા બે ઈસમે માર મારી ઇજા પહોંચાડી

ભાવનગરભાંભણ ગામે રહેતા યુવાનના ભાઇ પાસે અવર નવાર ઉછીના પૈસા
માગી ગામનો શખ્સ હેરાન કર્યો હોય તેને સમજાવવા જતા બે શખ્સે યુવાનને ગાળો આપી પથ્થરના
ઘા ઝીંકી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ોટાદ તાલુકાના ભાંભણ ગામે રહેતા ભીમજીભાઇ સવજીભાઈ ડાભીના નાનોભાઈ
જિગ્નેશભાઈ પાસે ગામનો કિરણ ડાયાભાઈ પરમાર અવાર નવાર ઉછીના પૈસા માંગતો હોઈ અને
હેરાન કરતો હોય જેથી ભીમજીભાઇ તેમને સમજાવવા જતા કિરણ ડાયાભાઈ પરમાર એકદમ ઉશ્કેરાઈ
જઈ ભીમજીભાઇનો કાઠલો પકડી મુંઢમાર મારેલ તેમજ તેમના મિત્ર રમેશ કાળુભાઇ પરમારએ
પકડી રાખેલ અને કિરણભાઈએ  પેવર બ્લોક
(પથ્થર) નો એક ઘા માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી અને જતા જતા કહેતા હતા કે હવે
પછી તુ એકલો મળીશ તો જાનથી મારી નાખીશુ અને તને એટ્રોસીટીના ગુન્હામાં ફીટ કરી દઇશ
તેવી ધાકધમકી આપી ગાળો આપી હતી. આ બનાવ સંદર્ભે ભીમજીભાઇએ બે શખ્સ વિરૃધ્ધ બોટાદ
ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤