લોડ થઈ રહ્યું છે...
--:--:--

સ્પોર્ટ્સ

Indian Hockey Teamની જર્સી બ્લૂમાંથી ‘ભગવો’, હોકી ઇન્ડિયાના નિર્ણય પર વિપક્ષ અને પૂર્વ કપ્તાન ભડક્યા

by

Thenewsdk

Updated: 30-07-2026, 04.32 PM

Follow us:

હોકી ઇન્ડિયા દ્વારા ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમની સત્તાવાર જર્સીનો રંગ વાદળી (બ્લૂ) માંથી બદલીને ભગવો (ઓરેન્જ) કરવામાં આવતા જ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આવતા મહિને નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા FIH હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આ નવી ભગવા જર્સીમાં મેદાન પર ઉતરશે. જોકે, આ નિર્ણય સામે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરેન રસક્વિન્હાએ સખત વાંધો વ્યક્ત કર્યો છે.

પ્રિયંકા ગાંધી અને વિરેન રસક્વિન્હાના આકરા પ્રહાર
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ નિર્ણય પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, જર્સી બદલવાની વાત હોય કે શિક્ષણ નીતિ દ્વારા ઈતિહાસ બદલવાનો પ્રયાસ હોય, દેશની જનતા બધું જ જોઈ રહી છે અને સમજી રહી છે. તેમણે ઉમેર્યું કે ભારતની અસલ ઓળખ પ્રેમ, ભાઈચારો અને એકતામાં રહેલી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤