લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

શું સોશિયલ મીડિયા પરની બોગસ જાહેરાતોથી મેટાએ વર્ષે ₹58 હજાર કરોડ કમાયા? તપાસમાં મોટો ખુલાસો!

by

Thenewsdk

Updated: 06-08-2026, 10.34 AM

Follow us:

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સને દરરોજ અંદાજે 15 અબજ જેટલી ફ્રોડ અને ફેક રોકાણ યોજનાઓવાળી જાહેરાતો બતાવવામાં આવતી હતી. કંપનીના આંતરિક આંકડા અનુસાર, આવી ઠગાઈવાળી જાહેરાતોમાંથી જ મેટા દર વર્ષે આશરે $7 અબજ (લગભગ ₹58,000 કરોડ) ની કમાણી કરતું હતું, જે તેની કુલ વાર્ષિક આવકના 10% જેટલી થાય છે.

96% ફરિયાદો કચરાપેટીમાં પધરાવી દીધી
અહેવાલનો સૌથી ચોંકાવનારો દાવો એ છે કે, જ્યારે યુઝર્સ આ સ્કેમ જાહેરાતો વિશે રિપોર્ટ કરતા હતા ત્યારે કંપની તેને ગંભીરતાથી લેતી નહોતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ દર અઠવાડિયે આવી 1 લાખથી વધુ સાચી ફરિયાદો કરતા હતા પરંતુ,મેટાએ તેમાંથી 96 ફરિયાદોને સીધી નકારી દીધી કે બંધ કરી દીધી હતી.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤