લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

આમીર ખાન-ગૌરી ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે | Aamir Khan Gauri wil marry with simplicity instead of pomp and show

by

Thenewsdk

Updated: 21-06-2026, 06.30 AM

Follow us:

આમીર ખાન-ગૌરી ધૂમધામની બદલે સાદગીથી લગ્ન કરશે | Aamir Khan Gauri wil marry with simplicity instead of pomp and show



photo 1781974154365

મુંબઈ : બોલીવૂડ સ્ટાર આમીર ખાને જણાવ્યું કે લાંબા સમયની પાર્ટનર ગૌરી સ્પ્રેટ સાથે તેના આગામી લગ્ન સાદગીભર્યા અને ખાનગી બાબત રહેશે. 

પાંચમી જુલાઈએ ત્રીજીવાર લગ્ન કરી રહેલા આ કલાકારે જણાવ્યું કે બંને જણાએ તેમના પરિવારજનો અને કેટલાક નિકટના મિત્રોની હાજરીમાં ઘરે જ રજિસ્ટર્ડ સમારંભ યોજવાનું નક્કી કર્યું છે.

આ નિર્ણય વિશે સ્પષ્ટતા કરતા આમીરે જણાવ્યું કે તેણે અને ગૌરી બંનેએ ભવ્ય સમારંભની બદલે આ ઉજવણી સાદી અને અર્થસભર રાખવાનો નિર્ણય લીધો છે. તેમના માટે લગ્ન પ્રાથમિકતા ન હોવા છતાં કપલ હવે તેમનો સંબંધ આગળ વધારવા તૈયાર છે. 

આમીરે અગાઉ લગ્નની તારીખની પુષ્ટી કરી હતી અને પોતાના જીવનના નવા પ્રકરણ વિશે ખુશાલી વ્યક્ત કરી હતી.

લગ્નની તૈયારીને કારણે આમીરે કામમાંથી હાલ વિરામ લીધો છે. લગ્ન પછી તે ૨૦૦૯ની બ્લોક બસ્ટરની અતિ અપેક્ષિત સીક્વલ ‘૩ ઈડિયટ્સ ટુ’નું શૂટિંગ ફરી શરૂ કરશે. મૂળ ફિલ્મના લોકપ્રિય પાત્રોને ફરી જોવા ચાહકોમાં પહેલેથી ઉત્સાહ છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤