લોડ થઈ રહ્યું છે...
--:--:--

Women’s World Cup: ન્યુઝીલેન્ડને હરાવી વુમન્સ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારત પહોંચ્યું

1761288547658 a7uu1cp0vs

યજમાન ભારતે વુમન્સ ODI વર્લ્ડ કપના સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ટીમે ન્યૂઝીલેન્ડને 53 રન (DLS)થી હરાવ્યું. આ સાથે ભારત મહિલા નોકઆઉટ તબક્કામાં આગળ વધનારી ચોથી અને અંતિમ ટીમ બની, જ્યારે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બહાર થઈ ગયા. સ્મૃતિ મંધાના- પ્રતિકા રાવલે સેન્ચુરી ફટકારી નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડે બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે … Read more

ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની સંભાવના, જાણો ક્યાં થશે મેઘરાજનું આગમન?

1761295377740

રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. તેમના અનુસાર, 15 ડિસેમ્બર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદના છાંટા પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલના હવામાન પરિબળો મુજબ ઠંડી અને વાવાઝોડાની અસર રાજ્યમાં દેખાઈ રહી છે, જેના કારણે કેટલીક જગ્યાએ અચાનક માવઠું … Read more

Saurastra : ગોંડલથી 24 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર, હળવો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ

1761294243854 nz5cuehj3rm

સૌરાષ્ટ્રના જેતપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં 24 ઓક્ટોબર, 2025ના બપોરે 12:37 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા મુજબ ભૂકંપની તીવ્રતા 3.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર (એપિસેન્ટર) ગોંડલથી આશરે 24 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું છે, જેના ભૂગોળીય સ્થાનાંક Latitude 21.836 અને Longitude 70.613 છે. સામાન્ય રીતે જોખમરહિત … Read more

Ahmedabad : પત્નીના ભાઈઓએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દીધો, યુવકનું ઘટનાસ્થળે મોત

1761290248134 kpq7cz69t6

અમદાવાદના વાડજ વિસ્તારમાં સાળાઓએ બહેન સાથે અણબણાવના કારણે રોષે ભરાઈ બનેવીની હત્યા કરી નાંખી હતી. ભાવેશ મકવાણા નામના વ્યક્તિનો તેની પત્ની સાથે અંગત કારણોસર કોઈ વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ વિશે પત્નીએ પોતાના ભાઈઓને જાણ કરી હતી. ત્યાર બાદ તેના ભાઈઓએ આ મામલે દખલગીરી કરી અને વિવાદ ઘટવાના બદલે વધી ગયો હતો. પાંચમાં માળેથી ફેંકીને … Read more

PM Modi Bihar rally: બિહારમાં આજે પીએમ મોદીની રેલી, ભાજપના ચૂંટણી પ્રચાર એજન્ડાનો ખુલાસો?

1761283570578 547usj4h4us

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બિહારના જનનાયક કર્પૂરી ઠાકુરના ગામથી પહેલી ચૂંટણી રેલી શરૂ કરશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી આ તેમની પહેલી મુલાકાત છે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદી તેમની પહેલી રેલીમાં ભાજપના સમગ્ર ચૂંટણી પ્રચાર એજન્ડાનો ખુલાસો કરે તેવી અપેક્ષા છે. પરિવારવાદ અને જંગલરાજ જેવા મુદ્દાઓ પર વિપક્ષી મહાગઠબંધન પર પ્રહારો કરતા પીએમ મોદી … Read more

Google vs ChatGPT : OpenAIના બ્રાઉઝર લોન્ચથી Alphabetના શેરમાં 4.8%નો ઘટાડો

1761277981320 d7fvheyrr7o

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અગ્રણી ગણાતી OpenAI એ તાજેતરમાં પોતાનું અદ્યતન AI આધારિત વેબ બ્રાઉઝર ‘ChatGPT Atlas’ લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગ બાદ ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારે ચર્ચા સાથે ગૂગલ માટે નવી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. OpenAI દ્વારા લોન્ચ થયાના બીજા જ દિવસે Alphabetના શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે કંપનીનું માર્કેટ મૂલ્ય આશરે ₹13,188 … Read more

Mehsanaમાં ભયાનક અકસ્માત, કારની ટક્કરથી બાઈક-સ્કૂટર પર જતાં 3 લોકોના મોત

1761281093576 in6g80618u8

મહેસાણા–વડનગર હાઈવે પર મઢાસણા ચોકડી નજીક એક કાર સાથે બાઇક અને સ્કૂટર અથડાતા ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. કેવી રીતે બની ઘટના? મળતી વિગતો અનુસાર, એક અજાણી કાર અતિ ઝડપે જતા બાઇક અને એક્ટિવા સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બંને વાહન પર સવાર યુવકો … Read more

બંગાળની ચૂંટણી માટે ભાજપનો માસ્ટર સ્ટ્રોક: દિવાળી બાદ રાજ્યભરમાં 1000થી વધુ CAA કેમ્પો શરૂ કરશે

1761281228758

બંગાળ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સમિક ભટ્ટાચાર્યએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘CAA શરૂથી જ પાર્ટીની એજન્ડામાં છે. કોવિડ મહામારીને કારણે અમુક વિલંબ થયો, પરંતુ હવે પાર્ટી સંપૂર્ણપણે તૈયાર છે.’ તેમણે વધુમાં ઉમેર્યું, ‘રાજ્યભરના 1000થી વધુ કેમ્પો યોજાશે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, જ્યાં વસ્તી સંબંધિત પરિવર્તન દેખાઈ રહ્યું છે, ત્યાં વધુ કેમ્પો રહેશે.’ બાંગ્લાદેશ સાથે … Read more

Hyderabad Bengaluru highway પર મોટો અકસ્માત, બસમાં આગ લાગવાથી 11 લોકોના મોત

1761275104891 e1s563dm1ca

શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકુર વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો, જેમાં હૈદરાબાદથી બેંગલુરુ જતી કાવેરી ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડી જ મિનિટોમાં આખી બસ રાખ થઈ ગઈ. અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, અને ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. શું છે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.