લોડ થઈ રહ્યું છે...
--:--:--

Heavy rains : હિમાચલમાં વરસાદનો કહેર: ભૂસ્ખલનથી 5નાં મોત, 793 રસ્તાઓ બંધ

thenewsdk 10

હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદે તબાહી મચાવી છે અને રેડ એલર્ટ વચ્ચે પરિસ્થિતિ ગંભીર બની છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનથી મોટા પાયે નુકસાન થયું છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. શિમલાના જુંગા તહસીલમાં એક ઘર ભૂસ્ખલનની ઝપેટમાં આવતાં પિતા અને પુત્રીના મોત થયા, સાથે સાથે ઘરમાં બંધાયેલા પશુઓ પણ મૃત્યુ પામ્યા. મૃતકની પત્ની એ સમયે બહાર હોવાથી જીવતા બચી ગઈ.  સિરમૌર જિલ્લામાં પણ એક મહિલા ભૂસ્ખલનમાં સપડાઈ જતા મોતને ભેટી. બીજી બાજુ, કોટખાઈના ખનેટીના ચોલ ગામમાં ભારે વરસાદ બાદ સવારે એક મકાન ધરાશાયી થવાથી કલાવતી નામની વૃદ્ધ મહિલાનું મૃત્યુ થયું. જુબ્બલના ભૌલી ગામમાં સ્વ. અમર સિંહની પત્ની … Read more

Ahmedabad News : નવરાત્રી પહેલા ગુજરાત ભાજપને મળી શકે છે નવા પ્રદેશ પ્રમુખ, કોને મળશે સ્થાન….?

thenewsdk 9

સંગઠનના સંચાલનની કમાન સંભાળવા માટે સૌ પહેલું નામ જગદીશ વિશ્વકર્માનું ચાલી રહ્યુ છે. હા, આ નામ સાંભળી તમને આશ્ચર્ય થશે પરંતુ સી.આર પાટીલનું નામ આવ્યું ત્યારે કોઈને માનવામાં પણ ન હતું કે સીઆર પાટીલ જે પ્રદેશ પ્રમુખ તરીકે છે તેમને આટલી મોટી સફળતા મળશે. આગળ પ્રદેશ પ્રમુખની પસંદગી પણ એવી હશે કે જે પહેલા કરતા … Read more

The Hundred 2025 Final: નીતા અંબાણીની માલિકીની ટીમે ચેમ્પિયનની હેટ્રિક લગાવી

thenewsdk 8

સેમ બિલિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર વિલ જેક્સે 72 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે 41 બોલમાં રમાયેલી આ ઇનિંગમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.  જોર્ડન કોક્સે 28 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. પહેલા બેટિંગ કરતા ઓવલ ઇન્વિન્સિબલ્સે 168 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ રોકેટ્સની ટીમ માત્ર 142 રન જ … Read more

Sidharth Malhotra News : સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાથીને પાણી પીવડાવતા યુઝર્સોએ ટ્રોલ કર્યો, જાણો શું છે કારણ

thenewsdk 7

સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં તેની ફિલ્મ ‘પરમ સુંદરી’ માટે ચર્ચામાં છે, જે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સિદ્ધાર્થે સોશિયલ મીડિયામાં એ વીડિયો પોસ્ટ કર્યો છો. જેમાં અભિનેતા હાથીને એઠું પાણી પીવડાવી રહ્યો છે પરિણામે સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા તેના ઓફિશિયલ … Read more

Women’s Health : વધતી ઉંમરમાં એગ ક્વોલિટી સુધારવા માટે શું ખાવું જોઈએ? આ છે સરળ ડાયટ પ્લાન

thenewsdk 6

આધુનિક યુગમાં યુવા પેઢી અભ્યાસ અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે મોડા લગ્ન કરે છે, જેની સીધી અસર તેમના ફેમિલી પ્લાનિંગ પર થાય છે. એગ ક્વોલિટી સુધારવા માટે આ ખોરાકને ડાયટમાં સામેલ કરો એવોકાડો: વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એવોકાડોને સુપરફૂડ માનવામાં આવે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી પ્રજનન સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. તમે તેને … Read more

Gold-Silver Rateમાં તોતિંગ વધારો! સોનું ₹1,05,729ની રેકોર્ડ સપાટી પર, ચાંદી પણ ₹1.24 લાખને પાર!

thenewsdk 5

સોમવારે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, MCX પર 3 ઓક્ટોબરની એક્સપાયરી ડેટ વાળા સોનાનો ભાવ 1,03,899 રૂપિયા પર ખુલ્યો અને પછી બપોરે 12 વાગ્યાની આસપાસ તે 1,05,729 રૂપિયાના હાઇ લેવલે પહોંચી ગયો. તેમાં પ્રતિ 10 ગ્રામ 1830 રૂપિયાનો જોરદાર ઉછાળો નોંધાયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર માત્ર સોના જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ ઘણો ઉછાળો આવ્યો … Read more

Ambaji : અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ: 30 લાખથી વધુ ભક્તો ઉમટવાની સંભાવના

thenewsdk 4

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આજથી (1 સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે. 7 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરે તેવી શક્યતા છે. આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે સાંજે 5 વાગ્યા પછી દર્શન બંધ રહેશે. ભક્તો માટે વિશેષ સુવિધાઓ યાત્રાળુઓને સરળતાથી દર્શન થઈ શકે … Read more

World First 6G Chip : દુનિયાની પહેલી 6G ચિપ, 5 હજાર ગણી વધશે ઇન્ટરનેટ સ્પીડ

thenewsdk 3

ચીની સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલ 6G ચિપસેટનું કદ 11mm X 1.7mm છે. આ ચિપસેટ ઓછી ફ્રીક્વન્સી પર કામ કરી શકે છે. આ મોબાઇલ અને અન્ય ઉપકરણોને સારી સ્પીડ સાથે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. 6G ચિપસેટની મદદથી, એક સેકન્ડમાં 100GB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તે સંપૂર્ણપણે વાયરલેસ સ્પેક્ટ્રમ પર કામ કરશે. 50 GBની મૂવી 1 … Read more

Rule Change: સામાન્ય માણસના જીવન સાથે જોડાયેલા આ 5 મોટા નિયમો બદલાયા

thenewsdk 2

સરકારે 1 સપ્ટેમ્બરના રોજ ગેસ સિલિન્ડરના ભાવ અંગે મોટી જાહેરાત કરી છે. આજથી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. આ વખતે ભાવમાં 51 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, સરકારે ઘરેલુ એટલે કે રસોડાના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઘરેલુ સિલિન્ડર સસ્તા થયા નથી. રજિસ્ટર્ડ પોસ્ટ સેવા સમાપ્ત પોસ્ટ વિભાગ (DoP) એ એક … Read more

Ramanand Sagar son પ્રેમ સાગરનું નિધન, 81 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

thenewsdk 1

‘રામાયણ’ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું 81 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ ઉંમર સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. અહેવાલો અનુસાર, પ્રેમ સાગરનું 31 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે અવસાન થયું. ‘રામાયણના ‘લક્ષ્મણ’ એ શોક વ્યક્ત કર્યો ‘રામાયણના ‘લક્ષ્મણ’ સુનિલ લહેરીએ પ્રેમ સાગરના નિધન પર શોક વ્યક્ત … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.