લોડ થઈ રહ્યું છે...
--:--:--

Reliance JIO IPO: મુકેશ અંબાણીએ AGMમાં એકસાથે અનેક મોટા પ્લાન જાહેર કર્યા!

the news dk 9 4

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના IPO અંગે મોટી અપડેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના AGMમાં મોટી જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે IPO માટે ડ્રાફ્ટ પેપર ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે અને 2026ના પહેલા ભાગમાં રિલાયન્સ જિયોનો IPO લોન્ચ કરવાની યોજના છે. શેરબજારમાં જિયોનું લિસ્ટિંગ રોકાણકારોને મોટી તક આપી શકે … Read more

Sunny Sanskari Ki Tulsi Kumari નું ટીઝર થયું રિલીઝ! શું આ ફિલ્મ પણ ‘હમ્પ્ટી-બદ્રીનાથ’ જેવી હિટ થશે?

the news dk 8 3

આવતા મહિને કેટલીક કમાલની ફિલ્મો સિનેમાઘરોમાં આવવાની છે. વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ પણ આ યાદીમાં સામેલ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે, આ દરમિયાન ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ એક ટિપિકલ બોલિવૂડ ફિલ્મનો માહોલ આપી … Read more

Uttarakhand : માં ભારે વરસાદે તબાહી મચાવી, ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી 8 લોકોના મોત

the news dk 7 5

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. ગુરુવારે રાત્રે ચમોલી, રુદ્રપ્રયાગ, નવી ટિહરી અને બાગેશ્વરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ગુમ છે. મકાન ધરાશાયી થવાથી પાંચ લોકોના મોત બાગેશ્વરના પોસારી ગામમાં ભૂસ્ખલનને કારણે એક મકાન ધરાશાયી થતાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે. ચમોલી … Read more

BJP and Congress : PM મોદી માટે અપશબ્દોથી ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ-RJD પર આકરા પ્રહારો

શુક્રવારે, RJD અને કોંગ્રેસની સંયુક્ત રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા અપશબ્દોના વિરોધમાં ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરો … Read more

Amirgarh News : મહિલાના કપડાં પહેરીને પુરુષ લેડિઝ બાથરૂમમાં ઘૂસ્યો, લોકોએ મેથીપાક ચખાડ્યો

the news dk 5 6

બનાસ નદીમાં સ્નાન કરવા આવેલી હજારો મહિલાઓની ભીડમાં એક શખસ મહિલાના વેશમાં પ્રવેશ્યો હતો. મહિલાઓ સ્નાન કરીને જ્યારે મંદિર પરિસરના બાથરૂમમાં કપડાં બદલવા જઈ રહી હતી ત્યારે આ શખસ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરતો પકડાયો હતો. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને તે મહિલાઓના બાથરૂમમાં પ્રવેશ કરી રહ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ મહિલાઓએ આ … Read more

Bhuj College : કોલેજની વિદ્યાર્થીનીની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા!

the news dk 4 5

કચ્છમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતી હિંસક પ્રવૃત્તિઓ વચ્ચે ભુજમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંસ્કાર કોલેજમાં BCAનો અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની સાક્ષી ખાનીયા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી સાક્ષીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ગળા પર મારી છરી ગાંધીધામની મૂળ રહેવાસી અને હાલ ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી … Read more

Yo Yo Honey Singhમુશ્કેલીમાં! છેલ્લી ઘડીએ પરફોર્મ કરવાની ના પાડી

the news dk 3 4

રેપર-ગાયક Yo Yo Honey Singh વધુ એક મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. સુરક્ષા કારણોસર તેમણે તાજેતરના એક કાર્યક્રમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હની સિંહ એક એવોર્ડ શોમાં પરફોર્મ કરવાના હતા, પરંતુ તેમના અંગત અંગરક્ષકો પાસે પરવાનગી નહોતી, તેથી તેમણે છેલ્લી ઘડીએ કાર્યક્રમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવાનો નિર્ણય … Read more

Gujarat News: વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી બનાવ્યા ગણેશજી! વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી!

the news dk 2 5

ધોળકા વિદ્યા પ્રચાર મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યા સંકુલ, ખારાકુવા ખાતે ગણેશચતુર્થી નિમિત્તે એક અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય વૃંદાબેન જોશી અને તેમના શિક્ષકોની ટીમે ધોરણ 1 થી 4ના બાળકોને સાથે રાખીને એક અનોખું આયોજન કર્યું હતું. બાળકોએ માનવ સાંકળ દ્વારા ગણેશજીની અદ્ભુત પ્રતિમા બનાવી આ ઉજવણીમાં, બાળકો એવી રીતે ગોઠવાયા હતા કે ઉપરથી જોતા … Read more

Uttarakhandના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો, 2 લોકો ગુમ

the news dk 1

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આ વખતે ચોમાસાની ઋતુ ભારે પડી ગઇ છે. અહીં એક પછી એક અનેક વિસ્તારોમાં વારંવાર આભ ફાટવા જેવી કુદરતી આફત ત્રાટકી રહી છે. જેના કારણે ભારે વિનાશ વેરાઈ રહ્યો છે અને લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે. ત્યારે ગઇકાલે રાતે ફરી એકવાર ચમોલી જિલ્લામાં આભ ફાટવાની ઘટના બની છે. આ … Read more

Accident in Kutch : અંજાર-મુન્દ્રા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરના કન્ટેનરની અડફેટે આવતા 3ના મોત

the news dk 16 1

કચ્છ જિલ્લાના અંજાર-મુન્દ્રા હાઈવે પરથી કરુણાંતિક સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર દોડતા એક ટ્રેલરમાંથી કન્ટેનર અચાનક છૂટું પડી જતાં મોટો અકસ્માત બન્યો હતો. આ કન્ટેનર સીધું સ્કૂટર પર સવાર ત્રણ લોકોને અડફેટે આવ્યું હતું, જેમાં ત્રણેનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું. પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનર યોગ્ય રીતે લોક ન કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.