Elon Musk X Money Launch : હવે સો.મીડિયા પર પોસ્ટની સાથે પૈસા પણ જમા થશે, X બન્યું ‘ડિજિટલ બેંક’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર)ને ચીનના ‘વીચેટ’ની જેમ એક જ જગ્યાએ તમામ સેવાઓ આપતી ‘એવરીથિંગ એપ’ (Super App) બનાવવાની દિશામાં ઇલોન મસ્કે સૌથી મોટો ધમાકો કર્યો છે. મસ્કે અમેરિકામાં સત્તાવાર રીતે ‘X મની’ (X Money) બેંકિંગ ફીચરનું રોલઆઉટ શરૂ કરી દીધું છે. આ નવી સુવિધા સાથે હવે X માત્ર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા … Read more