લોડ થઈ રહ્યું છે...
--:--:--

India vs Sri Lanka Test Squad : ભારત-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર, જાડેજા-રાહુલ પર ભરોસો; 33 વર્ષીય મિરેકલ સ્પિનરની ટીમમાં સરપ્રાઈઝ એન્ટ્રી

1785216241286 es2f96l1co8

શ્રીલંકા સામે 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ પસંદગીમાં સૌથી મોટો ચમત્કાર 33 વર્ષીય ઓફ-સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનના સરપ્રાઈઝ સિલેક્શન પર રહ્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ડિયા-એ તરફથી સતત શાનદાર પ્રદર્શન કરનાર મધ્ય પ્રદેશના આ … Read more

Class 1 Admission Rules Gujarat : ગુજરાત સરકારનો શાળાઓને કડક આદેશ! ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નહીં

1785214420070 fvtt8d3js1g

તાજેતરમાં અનેક ખાનગી શાળાઓ ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ અથવા બાલવાટિકાનું સર્ટિફિકેટ ફરજિયાત માગતી હોવાની ફરિયાદો સરકાર સુધી પહોંચી હતી. કેટલાક કિસ્સાઓમાં સર્ટિફિકેટના અભાવે બાળકોને પ્રવેશ પણ આપવામાં આવતો નહોતો. આ મુદ્દે સરકારે સ્પષ્ટ કર્યું છે, કે શિક્ષણનો અધિકાર (RTE) અધિનિયમની કલમ-14 મુજબ કોઈપણ બાળકનો પ્રવેશ માત્ર પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ન હોવાના આધારે અટકાવી શકાય નહીં. ધોરણ-1માં … Read more

Gujarat Rain Update : 155 તાલુકા ભીંજાયા, દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનું એલર્ટ

1785211374646

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું હોવા છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 155 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ક્યાંય અતિભારે વરસાદ નોંધાયો નથી. જોકે દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ફરી ભારે વરસાદની … Read more

Cockroach Janta Party : 5-સ્ટાર નહીં, 3-સ્ટાર હોટેલ હતી’ ડાન્સ પાર્ટી વિવાદ પર કોકરોચ જનતા પાર્ટીની સ્પષ્ટતા

1785215514471 jdarpzeakv

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રવક્તા સૌરવ દાસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઉજવણી અને ડાન્સના વીડિયોને લઈને ઉઠેલા વિવાદ પર પ્રથમ વખત ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું, કે પાર્ટીની બેઠક કોઈ ફાઇવ-સ્ટાર હોટલમાં યોજાઈ નહોતી, પરંતુ સામાન્ય બે-ત્રણ સ્ટાર હોટલના બેઝમેન્ટ હોલમાં રાખવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ 37 દિવસ સુધી રસ્તા પર રહી આંદોલનમાં … Read more

Virar-Bharuch MEMU Train Engine Derails : વલસાડમાં મોટો રેલવે અકસ્માત ટળ્યો! વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઊતર્યું

1785209717177 2dqkvlsyqjv

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે સ્ટેશન પર મંગળવારે (28 જુલાઈ) વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પ્લેટફોર્મ નંબર-1 પર પ્રવેશતા પહેલાં જ પાટા પરથી ઊતરી ગયું હતું. ઘટનાથી ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજાની ઘટના નોંધાઈ નથી. પ્લેટફોર્મ પહેલાં જ … Read more

ITR Filing Errors : 31 જુલાઈ પહેલા ITR ભરતા હો તો સાવધાન! આ 10 ભૂલો કરી તો સીધી ઘરે આવશે ઇન્કમ ટેક્સની નોટિસ

1785137592363 uvh9tozkh0a

કમાણી અને ખર્ચનો હિસાબ સરકારને આપવાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે. સામાન્ય કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ નજીક આવી ગઈ છે. ઉતાવળમાં નાની-મોટી ભૂલો થવાની શક્યતા વધી જાય છે. જેમ કે, બેંક ખાતાના વ્યાજની વિગતો આપવાનું ભુલાઈ જવું, સંયુક્ત ટ્રાન્ઝેક્શનની વિગતો ખોટી દર્શાવવી, વિદેશી … Read more

Head and Neck Cancer Symptoms : તંબાકુ-દારૂ જ નહીં, આ સામાન્ય ભૂલો પણ નોતરે છે મોઢા અને ગળાનું કેન્સર

1785141193431 sfr6g8uikgj

નવી દિલ્હીની એપોલો હોસ્પિટલ્સના સિનિયર કન્સલ્ટન્ટ (હેડ એન્ડ નેક ઓન્કોલોજી)ના જણાવ્યા અનુસાર, હેડ એન્ડ નેક કેન્સર મોં, જીભ, પેઢા, ગાલના અંદરના ભાગ, હોઠ, ગળા, અવાજની પેટી (વોઇસ બોક્સ), નાક, સાઇનસ અને લાળ ગ્રંથીઓમાં થઈ શકે છે. જેમાંથી મોં અને ગળાનું કેન્સર ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. હેડ એન્ડ નેક કેન્સરના પ્રારંભિક લક્ષણો: મોંમાં એવો … Read more

Yash Ramayana Ravana Role : રાવણના રોલમાં ડૂબવા યશે સેટ પર શું કર્યું? સેન ડિએગો કૉમિક-કોનમાં રણબીર કપૂરે ખોલ્યો રાઝ

1785131400681 8ho1vnwtm7u

કન્નડ સિનેમાના સુપરસ્ટાર અને ‘KGF’ ફેમ એક્ટર યશ આગામી સમયની મોસ્ટ એન્ટેસિપેટેડ ફિલ્મ ‘રામાયણ’માં રાવણની દમદાર ભૂમિકામાં જોવા મળવાના છે. ભારતમાં ફિલ્મનો ટ્રેલર લોન્ચિંગ કાર્યક્રમ પાછળ ઠેલવાયા બાદ 23 જુલાઈના રોજ ફિલ્મના સ્ટાર્સ સેન ડિએગો કૉમિક-કોન ઈવેન્ટમાં સામેલ થયા હતા. KGF સ્ટારે સેટ પર બનેલી રસપ્રદ વાત શેર કરી આ ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂર અને … Read more

Gujarat Athletes Doping News : ગુજરાતના રમતવીરો નશાના રવાડે? રમતગમત મંત્રાલયના ખુલાસાથી ખળભળાટ

1785133099369 h099ey076f9

ગુજરાતના રમતજગતમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મેડલ જીતવાની દોડમાં કેટલાક રમતવીરો પ્રતિબંધિત નશીલી દવાઓના ઉપયોગના રવાડે ચડી ગયા હોવાનું ડોપ ટેસ્ટમાં બહાર આવ્યું છે. કેન્દ્રીય રમતગમત મંત્રાલયના આ ઘટસ્ફોટે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અને રમતગમત વિભાગ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ત્રણ વર્ષમાં ગુજરાતના 13 ખેલાડીઓ ડોપિંગમાં પોઝિટિવ રમતવીરો પ્રતિબંધિત પદાર્થોનો ઉપયોગ કરે છે … Read more

Surat BRTS Bus Viral Video : સુરતમાં BRTS ડ્રાઈવરની ઘોર બેદરકારી! ચાલુ બસે વૃદ્ધનો હાથ ફસાયો, રસ્તા પર 2-3 ફૂટ સુધી ઢસડાયા

1785140630001

સુરત શહેરના પર્વત પાટીયા BRTS જંકશન પરથી તંત્રની ઘોર બેદરકારી અને ડ્રાઈવરની બેફામ અસંવેદનશીલતાની ઘટના સામે આવી છે. BRTS બસમાં મુસાફરો ચઢી રહ્યા હતા તે જ સમયે ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી દરવાજો બંધ કરી દેતા એક વૃદ્ધનો હાથ ફસાઈ ગયો હતો. બસ સહેજ આગળ વધતાં વૃદ્ધ રસ્તા પર 2થી 3 ફૂટ સુધી ઢસડાયા હતા, … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News