લોડ થઈ રહ્યું છે...
--:--:--

Bapunagar AMTS Bus Fire : અમદાવાદના બાપુનગરમાં AMTSની ચાલતી બસ બની ‘અગનગોળો’, ડ્રાઈવરની સમયસૂચકતાએ અનેક જીવ બચાવ્યા

1785130120139 5nehnqtr43q

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત ટળી છે. અનુપમ કોલોની નજીક આવેલા ડી-માર્ટ પાસે પસાર થઈ રહેલી AMTS બસના એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, બસ ડ્રાઈવરની સતર્કતાને કારણે સમયસર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી. એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા અને અફરાતફરી મચી મળતી વિગતો અનુસાર, … Read more

Gujarat Dam Overflow News : 5 દિવસની મેઘમહેરે ગુજરાતનો નકશો બદલ્યો! 14 ડેમ ઓવરફ્લો, 21 હાઈ એલર્ટ પર

1785129638182 709lte2wsv8

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા સાર્વત્રિક વરસાદે રાજ્યની જળ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલી નાંખી છે. થોડા દિવસો પહેલાં સુધી વરસાદની અછત અને પાણીની ચિંતા વચ્ચે જીવતું રાજ્ય હવે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. છેલ્લા 120 કલાકમાં રાજ્યના જળાશયોમાં 750 મિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણીની આવક નોંધાઈ છે. પરિણામે રાજ્યના 14 ડેમ … Read more

Vaibhav Suryavanshi Records : 15 વર્ષની ઉંમરે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બની વૈભવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, IND Vs ZIM ટી-20ની ટોપ મોમેન્ટ્સ

1785127590224 jclzm5vczgb

ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી ટી-20 મેચમાં ઝિમ્બાબ્વેને 35 રને હરાવીને શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. આ સીરીઝ જીતની સાથે જ ભારતના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. સમગ્ર સિરીઝમાં સૌથી વધુ 151 રન બનાવનાર વૈભવને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ … Read more

Arshdeep Singh Dating : ક્રિકેટર અર્શદીપ સિંહની ‘લવ સ્ટોરી’ કન્ફર્મ, અફવાઓ અને અનફોલોના વિવાદ પર પૂર્ણવિરામ

1785126435067

પંજાબી મોડલ સમરીન કૌર અને ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તમામ અટકળો અને બ્રેકઅપની અફવાઓનો આખરે અંત આવ્યો છે. ભૂરી આંખોવાળી પંજાબી સુંદરી સમરીન કૌર સાથેના પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર મહોર મારતા અર્શદીપ સિંહે ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક ફોટો શેર કરી પોતાની ‘લવ સ્ટોરી’ કન્ફર્મ કરી દીધી છે. ‘My … Read more

Gujarat Rain Update : અમદાવાદ સહિત ધોળકા-ધંધુકામાં મેઘમહેર! 11 જિલ્લામાં યલો એલર્ટ, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી

1785124041990 78j3fatmm08

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ યથાવત છે. અમદાવાદમાં મોડીરાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ચાલુ રહ્યો હતો, જ્યારે ધોળકા, ધંધુકા અને ધોલેરા પંથકમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે રાજ્યના 11 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ 30 જુલાઈથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય … Read more

Dharmendra Pradhan : વિરોધ પ્રદર્શન વધતાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને છોડી ખુરશી, રાજીનામાના સમાચારથી દેશભરમાં ગરમાવો

1784970437189 u60k1i5gvwe

દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને સતત વધતા રાજકીય દબાણ વચ્ચે એક અત્યંત મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને આંદોલનના 36 મા દિવસે શિક્ષણ મંત્રીએ ખુરશી છોડવાનો નિર્ણય … Read more

Jantar Mantar : ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર જશ્ન! અભિજીત દીપકેનો કટાક્ષ- ‘કોકરોચ એકવાર ઘૂસ્યો તો બહાર નીકળતો નથી’

1784974863681 ykqsz9w9r1e

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. વિદ્યાર્થીઓએ ‘છાત્ર એકતા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા અને રાષ્ટ્રગાન ગાઈને આંદોલનની આ સિદ્ધિને યાદગાર બનાવી હતી. કાર્યક્રમ દરમિયાન NEET પેપર લીક વિવાદ બાદ જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું. અભિજીત દીપકે કહ્યું- … Read more

WHO Gestational Diabetes Guidelines Gujarati : પ્રેગ્નેન્ટ મહિલાઓએ ડિલિવરી પહેલા જાણવી જ જોઈએ આ હકીકત

1784966168795 ln0dgumalv

વિશ્વભરમાં દર છઠ્ઠી પ્રેગ્નન્સીમાં હાઈ બ્લડ સુગર (ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ)ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેનો અર્થ એ થાય છે કે, દર વર્ષે વિશ્વની આશરે 2.1 કરોડ મહિલાઓ આ ગંભીર સમસ્યાનો સામનો કરે છે. આનું મુખ્ય કારણ એ હતું કે,દાયકાઓથી ડોકટરો ગર્ભાવસ્થામાં ડાયાબિટીસની સારવાર માટે પણ સામાન્ય ડાયાબિટીસની માર્ગદર્શિકા (ગાઈડલાઈન્સ) અનુસરતા હતા. જોકે, હવે આ … Read more

IND vs ZIM 2nd T-20 : અશોક શર્મા બહાર, આ ખેલાડી કરશે ડેબ્યૂ! બીજી T-20માં આવી હોઈ શકે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

1784958468530 j1nr2a01v09

ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચોની T-20 સીરીઝની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે કરારી હાર આપી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચમાં બોલિંગમાં મયંક યાદવ અને પ્રિન્સ યાદવે તરખાટ મચાવ્યો હતો, જ્યારે બેટિંગમાં માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારીને મેચ પૂરી કરી દીધી હતી. … Read more

Vadodara Rain : વડોદરામાં વરસાદી તાંડવ! ભાયલીમાં ઘરોમાં પાણી સાથે સાપ, નોળિયા અને માછલીઓ ઘૂસી

1784966625020

વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને, ગોત્રી નજીકના ભાયલી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલના અભાવે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ગામનું તળાવ છલકાઈ જતાં પૂર જેવું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. પાણીની સાથે સાપ, નોળિયા અને માછલાં પણ ઘરોમાં ઘૂસી આવતાં સ્થાનિકોમાં … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News