Ahmedabad Fatewadi Firing Case : પતિ જેલમાં હતો ને મિત્ર પત્નીને લઈ ગયો, સમાધાન ન કરતા રાત્રે 3 વાગ્યે કર્યું અંધાધૂંધ ફાયરિંગ
દોસ્તી, દગો અને લોહિયાળ અદાવતની એક સનસનાટીભરી ઘટના અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી સામે આવી છે. વર્ષ 2017માં જેલના સળિયા પાછળ બંધ મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર શખ્સે જૂની અદાવતનો બદલો લેવા મોડી રાત્રે પતિ પર જ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. આ લોહિયાળ હુમલામાં યુવકને ગોળી વાગતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે … Read more