કાશીના વિશ્વનાથ મંદિર પરિસરમાં ગોળીબારીની ઘટના, જવાનની બંદૂકમાંથી મિસફાયરથી ત્રણ ઘાયલ
વારાણસીના શ્રી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. મંદિરના ગેટ નંબર 4B પાસે સુરક્ષામાં તહેનાત PACના એક જવાનની સરકારી બંદૂકમાંથી અચાનક ગોળી છૂટી જતા ભક્તોમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે ગોળી સીધી કોઈને વાગી ન હતી, પરંતુ પથ્થર સાથે અથડાઈ તેના છર્રા આસપાસ ઊભેલા લોકોને વાગતા ત્રણ લોકો સામાન્ય રીતે ઘાયલ … Read more