જૂનાગઢના માંગરોળ પંથકમાં એકસાથે 22 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર
Rain News : મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધબધબાટી બોલાવતા ટૂંકા સમયમાં જ રેકોર્ડબ્રેક 22 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ અતિવૃષ્ટિને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે અને જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી જતાં અનાજ અને … Read more