લોડ થઈ રહ્યું છે...
--:--:--

Gujarat Rain Effect : ગુજરાતમાં વરસાદનો કહેર, નવસારીમાં 15 શ્રમિકોનું એરલિફ્ટિંગ; 38 હજારથી વધુ લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

1784888556550

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. નવસારી, વલસાડ, પંચમહાલ, બનાસકાંઠા અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 38 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં 15 શ્રમિકોનું … Read more

Ahmedabad Rajkot Highway Waterlogging : અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા-આવતા લોકો માટે મોટા સમાચાર! બગોદરા-સનાથલ હાઈવે બંને બાજુ બંધ

1784885657473 wrf7bgom50b

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સતત બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચાંગોદર નજીક અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભારે પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રએ અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા-જતા વાહનચાલકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણોસર બગોદરા-સનાથલ હાઈવે બંને દિશામાં વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો … Read more

Abhijeet Dipke Declares Protest : ‘અનશન પૂરું થયું છે, આંદોલન નહીં!’: સોનમ વાંગચુકના પારણાં બાદ અભિજિત દીપકેની મોટી જાહેરાત

1784865675841 kjcug0j1zy9

NEET પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે 26 દિવસ સુધી ઉપવાસ પર રહેલા સોનમ વાંગચુકે સરકારના આશ્વાસન બાદ અનશન સમેટી લીધું છે. જો, કે તેમના ઉપવાસ પૂર્ણ થતાં જ CJPના નેતા અભિજિત દીપકેએ સ્પષ્ટ કર્યું છે, કે વાંગચુકનું અનશન પૂર્ણ થયું છે, પરંતુ વિદ્યાર્થીઓનું આંદોલન હજુ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું, કે શિક્ષણ … Read more

Gujarat Rain Updates : અમદાવાદમાં ધોધમાર વરસાદથી 8 અંડરબ્રિજ બંધ, ટ્રાફિક ખોરવાયો; સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડ્યો

1784870564623 ypk4ddslko

અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ભારે વરસાદને કારણે 8 અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યારે પાંજરાપોળ ચાર રસ્તા નજીક સહજાનંદ કોલેજ રોડ પર ભૂવો પડતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. 8 અંડરબ્રિજ … Read more

PM Modi Paper Leak Bill : પેપર ફોડનારાઓની હવે ખેર નથી! PM મોદી લાવશે કડક કાયદો, અડધી રાત્રે વીડિયોમાં કરી જાહેરાત

1784866591409 urp08g5svs9

દેશભરમાં નીટ (NEET) પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન અને હોબાળા વચ્ચે ગુરુવારે મોડી રાત્રે મહત્વપૂર્ણ રાજકીય હલચલ જોવા મળી હતી. રાત્રે આશરે 12 વાગ્યે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો અને નિર્ણાયક નિર્ણય લીધો છે. પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને જાહેરાત કરી હતી કે, સરકાર પેપર લીક રોકવા અને દોષિતોને … Read more

Asian Games 2026નો ક્રિકેટ ડ્રો જાહેર, ભારત-પાકિસ્તાન મેચ માત્ર આ એક જ શરતે શક્ય

1784867271511 ovauszts0p

જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ 2026 માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનો સત્તાવાર ડ્રો અને સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે. ક્રિકેટને ચોથી વખત એશિયન ગેમ્સમાં સ્થાન મળ્યું છે. ભારત પુરુષ અને મહિલા બંને વર્ગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. ટોચની સીડીંગ મળવાને કારણે ભારત અને પાકિસ્તાન બંને ટીમોને સીધો ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મળ્યું છે. સેમિફાઇનલ અથવા ફાઇનલમાં જ … Read more

The Scam Leaked Teaser : 20 લાખ વિદ્યાર્થીઓનો આક્રોશ હવે પડદા પર, ‘The Scam: Leaked’નું ટીઝર રિલીઝ

1784868208445 wevoqrp9qyk

સિસ્ટમનો ભ્રષ્ટાચાર જ્યારે રાતોરાત લાખો વિદ્યાર્થીઓની વર્ષોની મહેનત પર પાણી ફેરવી દે છે, ત્યારે માત્ર પરીક્ષા રદ નથી થતી… પણ અનેક ઘરોના ચિરાગ કાયમ માટે બુઝાઈ જાય છે. નીટ (NEET-UG) પેપર લીકની દેશને હચમચાવી મુકનારી આ જ કડવી વાસ્તવિકતા હવે પડદા પર આવવા જઈ રહી છે. OTT પ્લેટફોર્મ ZEE5એ તેમની નવી સીરીઝ ‘The Scam: Leaked’નું … Read more

Gold-Silver Rate Today : સોનું-ચાંદી ખરીદવાની સોનેરી તક! એક જ ઝાટકે ₹1800 સુધી તૂટ્યા ભાવ; ચેક કરો આજના રેટ્સ

1784870131093 vsfdw8q5sr

સતત સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચડાવ ચાલુ છે. સ્થાનિક બજાર (Bullion Market) થી લઈને ઇન્ટરનેશનલ માર્કેટ સુધી ભાવમાં ફેરફાર થઈ રહ્યા છે. પરંતુ આજે એટલે કે 24 જુલાઈ શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજાર (International Market) માં સોનું અને ચાંદી બંનેના ભાવ ઘટી ગયા છે. એવામાં ચાલો ચેક કરીએ કે આજના તાજા ભાવ શું છે? ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ? ઇન્ટરનેશનલ માર્કેટ … Read more

How Dehydration Affects Heart : ડિહાઇડ્રેશન પણ ‘હાર્ટ એટેક’નું જોખમ વધારે છે! આ 5 લક્ષણો દેખાય તો તરત થઈ જાવ સતર્ક

1784789459997 qlohpuqoylj

ગરમી અને ભેજવાળા હવામાનમાં વધુ પડતો પરસેવો થવો એ સામાન્ય બાબત છે. પરસેવો એ શરીરને ઠંડું રાખવાની એક કુદરતી પ્રક્રિયા છે પરંતુ, જો સાથે પૂરતા પ્રમાણમાં પાણી કે પ્રવાહી ન લેવામાં આવે તો શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. મોટાભાગના લોકો માનતા હોય છે કે, ડિહાઇડ્રેશનથી માત્ર ગળું સૂકાય છે કે થાક લાગે છે પરંતુ, … Read more

Alia Bhatt Supports CJP : વિદ્યાર્થીઓના સમર્થનમાં બોલિવૂડ! આલિયા ભટ્ટ ભાવુક, રાત્રે જંતર-મંતર પહોંચી હુમા કુરૈશી

1784793283213 z1samfkowmh

દિલ્હીના જંતર-મંતર પર CJPના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને હવે બોલિવૂડની અનેક હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ બાદ અભિનેત્રી આલિયા ભટ્ટે ભાવુક પોસ્ટ શેર કરીને યુવાનોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ, અભિનેત્રી હુમા કુરૈશી મોડી રાત્રે જંતર-મંતર પહોંચી અને વિદ્યાર્થીઓ સાથે પોતાની એકતા દર્શાવી હતી. આલિયા ભટ્ટે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.