Fuel Price India : 100 ડોલરની નજીક પહોંચ્યું ક્રૂડ ઓઇલ! જાણો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે કે ઘટશે?
વિશ્વભરના ઓઇલ માર્કેટમાં એકવાર ફરી મોટી ઉથલપાથલ મચી ગઈ છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ એવા ‘હોર્મુઝની સામુદ્રધુની’ સંપૂર્ણપણે બંધ થવાના અહેવાલો બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ છ સપ્તાહની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. કેટલા વધ્યા ભાવ? બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 2% વધીને 96 ડૉલર પ્રતિ બેરલ સુધી … Read more