Gujarat Rain Update : દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ! 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં મેઘમહેર; સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. નાઉકાસ્ટ મુજબ, દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરમિયાન સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં માત્ર ચાર કલાકમાં જ અંદાજે 3 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે. દક્ષિણ ગુજરાતના ચાર … Read more