Congress Protest Near PM Residence : PM આવાસ નજીક રાહુલ-પ્રિયંકાના ધરણા, વડાપ્રધાન અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ અને NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના આગેવાનો વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન નજીક ધરણા પર બેસી ગયા છે. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી છે. … Read more