India vs England ODI Series Loss 2026 : ઈંગ્લેન્ડ સામેની શરમજનક હાર બાદ 5 ભારતીય ખેલાડીઓ પર લટકી તલવાર! એક તો ઝીરો પર જ આઉટ
ઇંગ્લેન્ડ સામે વનડે સિરીઝમાં ભારતની નિરાશાજનક હાર બાદ હવે ટીમમાં મોટા ફેરફારની ચર્ચા શરૂ થઈ છે. સિરીઝ દરમિયાન તક મળવા છતાં કેટલાક ખેલાડીઓ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા. આવી સ્થિતિમાં આગામી વનડે શ્રેણી પહેલાં પાંચ ખેલાડીઓનું સ્થાન જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુરનૂર બ્રારનો મોંઘો સ્પેલ ગુરનૂર બ્રારે સિરીઝમાં 3 મેચમાં 4 વિકેટ … Read more