લોડ થઈ રહ્યું છે...
--:--:--

Ahmedabad : અમદાવાદમાં 31 જુલાઈએ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર, ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરનો નિર્ણય

1785407226988 658nob26qoc

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 31 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ શહેરની તમામ શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કામગીરી બંધ રાખીને રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા … Read more

Single Teacher Schools In India : દેશની 1 લાખથી વધુ સ્કૂલો માત્ર 1 શિક્ષકના ભરોસે, રાજ્યસભામાં સરકારે રજૂ કર્યા રાજ્યવાઈઝ આંકડા

1785395130776 kl2u8uoqg5p

ભારતની શિક્ષણ પ્રણાલીને લઈને સરકારી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સમગ્ર દેશમાં 1 લાખથી પણ વધુ શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે! રાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થી-શિક્ષકનો રેશિયો કાગળ પર યોગ્ય દેખાતો હોવા છતાં વાસ્તવિકતામાં સ્થાનિક સ્તરે શિક્ષકોની ભારે અછત અને અનિયમિત તૈનાતી ચિંતાનો વિષય બની છે. સિંગલ ટીચર ધરાવતી સ્કૂલોમાં … Read more

Indian Hockey Teamની જર્સી બ્લૂમાંથી ‘ભગવો’, હોકી ઇન્ડિયાના નિર્ણય પર વિપક્ષ અને પૂર્વ કપ્તાન ભડક્યા

1785399039211 kpvnvl3gbbn

હોકી ઇન્ડિયા દ્વારા ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમની સત્તાવાર જર્સીનો રંગ વાદળી (બ્લૂ) માંથી બદલીને ભગવો (ઓરેન્જ) કરવામાં આવતા જ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આવતા મહિને નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા FIH હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ આ નવી ભગવા જર્સીમાં મેદાન પર ઉતરશે. જોકે, આ નિર્ણય સામે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી … Read more

Sleep Deprivation Weight Gain Causes : શું ઓછી ઊંઘ લેવાથી વધે છે પેટની ચરબી? એક્સપર્ટે આપી ચેતવણી

1785397070001 mi8clmeif0i

આજના ભાગદોડભર્યા જીવનમાં લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ બગડી ચૂકી છે. મોડે સુધી કામ કરવું, મોડી રાત સુધી અભ્યાસ કરવો કે પછી કલાકો સુધી મોબાઈલ સ્ક્રીન પર સમય વિતાવવાને કારણે મોટાભાગના લોકો પોતાની ઊંઘ સાથે સમજૂતી કરી લેતા હોય છે. ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે, ઓછું ઊંઘવાથી શરીર વધુ એનર્જી વાપરે છે અને તેનાથી … Read more

Ajinkya Rahane Retirement : ‘અલવિદા કહેવાનો આ જ સાચો સમય છે…’, અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLને કહ્યું અલવિદા

1785389954262 167w9kb7tda

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી ભરોસાપાત્ર, શાંત અને સંકટમોચક બેટ્સમેન અજિંક્ય રહાણે હવે મેદાન પર રન બનાવતો જોવા મળશે નહીં. સીનિયર ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી પણ નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરીને કરોડો ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા છે. મારી કારકિર્દીનો આ એક નવો પડાવ પોતાના આ નિર્ણય પર વિરામ મૂકતાં … Read more

Rajkot angadia loot : રાજકોટમાં આંગડિયા પેઢીના કર્મચારી પર બંદૂક તાકી 19 લાખની લૂંટ, “આંગડિયું મોકલવું છે” કહીને ઘૂસ્યા

1785392571972 lrirzi9nns

સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં વહેલી સવારે જ સનસનાટી મચાવી દેતી લૂંટની ઘટના સામે આવી છે. શહેરના ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી સામેની એક જાણીતી આંગડિયા પેઢીમાં બે સશસ્ત્ર લૂંટારુઓએ ત્રાટકીને કર્મચારીને બંદૂકની અણીએ બંધક બનાવી રૂ. ૧૯ લાખની રોકડ રકમની સરેઆમ લૂંટ ચલાવી હતી. વાતોમાં પરોવીને અચાનક બંદૂક તાકી દીધી પ્રાપ્ત વિગતો … Read more

Ahmedabad earthquake : અમદાવાદમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો! જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ અને એક્સપર્ટ્સે શું આપી ચેતવણી?

file 0000000069688211be5d93a62d228807

અમદાવાદ સહિત દેશ-વિદેશમાં ભૂગર્ભીય ગતિવિધિઓ અચાનક વધી જતાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આજે વહેલી સવારે અમદાવાદ નજીક જમીનમાં હળવો આંચકો નોંધાયો હતો. માત્ર અમદાવાદ જ નહીં થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાસિકમાં અને જાપાનમાં પણ ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અમદાવાદમાં ક્યાં અને ક્યારે આવ્યો આંચકો? ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના સત્તાવાર અહેવાલ મુજબ … Read more

જામનગરમાં પત્નીનો ખૌફનાક કાંડ! પ્રેમી સાથે મળીને પતિને સાયનાઇડ પીવડાવી મારી નાખ્યો, લાશ 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી બે વર્ષ સુધી કહ્યું – “ઓસ્ટ્રેલિયા ગયો છે”

IMG 20260730 101720

જામનગરમાંથી એક ચોંકાવનારો હત્યાકાંડ સામે આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિ જીગ્નેશ માવદિયાની સાયનાઇડ ભેળવેલા દારૂ દ્વારા હત્યા કરી હતી. હત્યા બાદ બંનેએ પુરાવા નષ્ટ કરવા માટે દરેડ GIDC વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આશરે 12 ફૂટ ઊંડા ખાડામાં લાશ દાટી તેના ઉપર પ્લાસ્ટર કરી દીધું હતું. ઘટના … Read more

Srinagar Kulgam terror plot : દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં શસ્ત્રોનો જથ્થો જપ્ત કર્યો

1785321053764

દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી બુધવારે મોટા સમાચાર આવ્યા, જ્યાં સુરક્ષા દળોએ એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું. જિલ્લાના ગીચ વસ્તીવાળા તાંત્રેપોરા-સુરસાનુ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો. જપ્તી બાદ, સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કામગીરી એક ચોક્કસ ગુપ્તચર અહેવાલ … Read more

Good News for Vehicle Owners : વાહનચાલકોને મોટી રાહત! PUCCના નિયમોમાં સરકાર લાવી શકે છે મોટો ફેરફાર

1785312036931 wmyz88q5u1c

દેશમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા વાહનો માટે કડક ઉત્સર્જન ધોરણો લાગુ કરવામાં આવ્યા છે અને હાલમાં BS-6 (ભારત સ્ટેજ-6) ધોરણવાળા વાહનોનું વેચાણ થઈ રહ્યું છે. હવે દેશભરના લાખો વાહનચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર BS-6 વાહનો માટે પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારીમાં છે. … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.