લોડ થઈ રહ્યું છે...
--:--:--

Palanpur Silver Coins Hunt : પાલનપુરમાં ઘર-દુકાનના કાટમાળમાંથી નીકળ્યા ચાંદીના સિક્કા, લોકો હાથમાં પાવડા લઈને પહોંચ્યા

1785484808151

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર સ્થિત માનસરોવર નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં અચાનક ભારે અફરાતફરી અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો છે. કોઈ સ્થળેથી તોડી પાડવામાં આવેલા જૂના ઘર કે મંદિરનો કાટમાળ અહીં ઠાલવવામાં આવ્યો હતો. પરંતુ રાત્રિના સમયે આ કાટમાળમાંથી ચાંદીના પૌરાણિક સિક્કા મળી આવતા જ વાયુવેગે આ વાત આખા શહેરમાં પ્રસરી ગઈ હતી. પરિણામે, ખજાનો શોધવા … Read more

Assam Flood News : અસમમાં પૂરની સ્થિતિ બેકાબૂ! મૃત્યુઆંક 80 પર પહોંચ્યો, 2.12 લાખ લોકો પૂરથી ઘેરાયા

1785485005444 t0v1or8qgj

અસમમાં સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રાજ્યના 8 જિલ્લાઓમાં 2,12,441થી વધુ લોકો પૂરની ઝપેટમાં આવ્યા છે, જ્યારે આ વર્ષે પૂરના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. આ માહિતી અસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA) દ્વારા જાહેર કરવામાં આવી છે. 437 ગામો પાણીમાં, હજારો હેક્ટર … Read more

Bhiwandi Building Collapse News : મહારાષ્ટ્રના ભિવંડીમાં મોતનો કાટમાળ! 4 માળની ઈમારત ધરાશાયી, 6 લોકોના દર્દનાક મોત

1785478212234 qwrmufa2tyf

મુંબઈ નજીક ભિવંડીમાં ગુરુવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ‘કોહિનુર’ નામની 4 માળની રહેણાંક ઈમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે હજુ પણ 6થી 7 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ NDRF, ભિવંડી પોલીસ, ફાયર … Read more

Marriage Registration Update : અમદાવાદમાં લગ્ન નોંધણીના નિયમ બદલાયા! 1 ઓગસ્ટથી ઓનલાઈન પ્રક્રિયા, મળશે ફોટાવાળું મેરેજ સર્ટિફિકેટ

1785469028049 7izjppt1ohj

અમદાવાદ શહેરમાં લગ્ન નોંધણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 1 ઓગસ્ટથી શહેરના તમામ 48 વોર્ડમાં ઓફલાઈન લગ્ન નોંધણીની સુવિધા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લગ્ન નોંધણી માટે માત્ર ઓનલાઈન પોર્ટલ મારફતે જ અરજી કરી શકાશે. જોકે, ઓફલાઈન વ્યવસ્થા સંપૂર્ણપણે બંધ કરવાના નિર્ણયને લઈને અનેક શહેરીજનોએ સવાલો ઉઠાવ્યા … Read more

Google Pay AI Feature Launch : Google Payમાં ઉમેરાયું Gemini AI, હિન્દી-ગુજરાતી સહિત 10 ભાષાઓમાં આપશે તમારા ફાઇનાન્સના જવાબો

1785477040642 lrhmak42t3

ટેક જાયન્ટ ગૂગલે પોતાની લોકપ્રિય પેમેન્ટ એપ Google Pay માં મોટો ફેરફાર કરીને તેમાં પોતાનું AI સિસ્ટમ Gemini શામેલ કર્યું છે. આ નવા ફીચરની મદદથી યુઝર્સ માટે પોતાના પૈસા અને બજેટને મેનેજ કરવું અત્યંત સરળ બની જશે. હવે ગૂગલ પે યુઝર્સ પોતાના દૈનિક અને માસિક ખર્ચાઓનું સચોટ વિશ્લેષણ કરી શકશે, ફાઇનાન્સ સંબંધિત જટિલ બાબતો સરળ … Read more

Gold Silver Price Today Drop : ચાંદીમાં એક જ દિવસમાં ₹1400થી વધુનો ઘટાડો, જુઓ આજનો નવો રેટ

1785473571989 3ywl7ni6b43

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે! કિંમતી ધાતુઓના ભાવમાં કડાકાનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારના ઘટાડા બાદ સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે કે શુક્રવારે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના દરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ચાંદીની કિંમતમાં અચાનક … Read more

Spider-Man : સ્પાઈડરમેને ભારતમાં રચ્યો નવો ઈતિહાસ! પહેલા જ દિવસે કમાણીના તમામ રેકોર્ડ ધ્વસ્ત, ‘Avengers Endgame’ પણ પડી ગઈ ફીકી

1785472307953 3omuboquza9

ભારતીય સિનેમાપ્રેમીઓ વચ્ચે સ્પાઈડરમેન (Spider-Man) નો ક્રેઝ કેટલો ક્રેઝી છે તે કોઈનાથી છૂપું નથી. આ સુપરહીરો ફ્રેન્ચાઈઝીએ હંમેશા ભારતીય બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કર્યો છે. પરંતુ આ વખતે નવી ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ (Spider-Man: Brand New Day) એ જે પરાક્રમ કરી બતાવ્યું છે, તેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય! ફિલ્મે રિલીઝ થતાની … Read more

Ahmedabad Mega Sports Complex : અમદાવાદમાં બનશે ગુજરાતનું સૌથી ભવ્ય ટ્રેનિંગ સેન્ટર! VIP રૂમ, ઓલિમ્પિક પુલ અને વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમથી સજ્જ

1785476837489 1s9tjgcw1j6

અમદાવાદમાં એક એવું અત્યાધુનિક ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ સંકુલ આકાર લઈ રહ્યું છે, જે ગુજરાતમાં પોતાની અનોખી સુવિધાઓ ધરાવશે. સુભાષ બ્રિજ નજીક બની રહેલું ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન (GIPCA) ટ્રેનિંગ સેન્ટર જેલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સુવિધાઓ સાથે VIP રૂમ, આધુનિક હોસ્ટેલ, ઓલિમ્પિક … Read more

Kirti Patel : “હું ફ્લેટ ખાલી નહીં કરું, થાય તે કરી લો!”, સુરતમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલ સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ

1785475255451 l1pzi59z1k9

સુરતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર કાનૂની શિકંજામાં સપડાઈ છે. ભાડે રાખેલો ફ્લેટ ખાલી ન કરીને વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ ‘લેન્ડ ગ્રેબિંગ’ (જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું છે આખો … Read more

Gujarat Weather Update : આગામી 3 કલાક ભારે! દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત 14 જિલ્લામાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લામાં કેવો રહેશે વરસાદ

1785468300961 vj4c1o1wlne

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરવા તૈયાર છે. હવામાન વિભાગે આજે સવારે 7:00થી 10:00 વાગ્યા સુધીના આગામી 3 કલાક માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવનને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. 14 જિલ્લામાં રેડ એલર્ટ, અતિભારે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.