ગુનાખોરી પર કડક પ્રહાર: પાલનપુરમાં આરોપીઓનો જાહેર વરઘોડો, લોકોમાં પોલીસ માટે સમર્થન
પાલનપુરમાં આજે વહેલી સવારે બનાસકાંઠા પોલીસે ગુનાખોરી સામે કડક અને સ્પષ્ટ સંદેશ આપતી ઉગ્ર કાર્યવાહી કરી હતી. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો અને હાલમાં પેરોલ પર બહાર રહેલો મુખ્ય આરોપી ભાર્ગવ મંડોરા સહિત કુલ છ આરોપીઓને દોરડાથી બાંધીને એરોમાં સર્કલ વિસ્તારમાં લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન આરોપીઓને જાહેરમાં ઊભા … Read more