બાંગ્લાદેશમાં માનવતા મરી પરવારી: હિન્દુઓના ઘર બહારથી બંધ કરી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામે વધી રહેલી હિંસાની ઘટનાઓએ ગંભીર ચિંતા જગાવી છે. ચિત્તાગોંગ, લક્ષ્મીપુર અને ઢાકા નજીકના વિસ્તારોમાં થયેલા તાજેતરના હુમલાઓએ અલ્પસંખ્યકોની સુરક્ષા પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે. ચિત્તાગોંગમાં હિન્દુ વસાહતમાં ઉશ્કેરાયેલા ટોળાએ ઘરોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. જયંતિ સંઘ અને બાબુ શુકુશીલના ઘરોને નિશાન બનાવી દરવાજા બહારથી બંધ કરી દેવામાં આવ્યા, જેથી … Read more