લોડ થઈ રહ્યું છે...
--:--:--

Drishyam 3 Teaser Released: અજય દેવગણની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ ‘દ્રશ્યમ 3’ની જાહેરાત, જાણો રિલીઝ ડેટ

1766398504185 hvk0k7tnz6

બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ ફરી એકવાર પોતાની લોકપ્રિય સસ્પેન્સ-થ્રિલર ફ્રેન્ચાઇઝી ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગ સાથે પરત ફરવા જઈ રહ્યા છે. મેકર્સે આજે ‘દ્રશ્યમ 3’ની ઓફિશિયલ જાહેરાત સાથે ટીઝર વીડિયો પણ રિલીઝ કર્યો છે, જેને જોઈને ફેન્સનો ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે. 🔹 ટીઝરમાં શું ખાસ? 1 મિનિટ 13 સેકન્ડના ટીઝરમાં અજય દેવગણનો પાવરફુલ વૉઇસઓવર સાંભળવા મળે … Read more

GSHSEB Board Exam 2026: ધોરણ 10 અને 12ના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાઈ, જાણો નવી ડેડલાઇન અને સંપૂર્ણ વિગતો

1766408772705 lji2tlcpbr

GSHSEB Board Exam 2026 Registration Deadline Extended : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા વર્ષ 2026માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 10 અને ધોરણ 12ની ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. બોર્ડની … Read more

‘ઉડતું અમદાવાદ’: SG હાઈવે પર MD ડ્રગ્સ અને દેહસુખનું ₹2 લાખનું પેકેજ, ક્યાં છે પોલીસ?

1766396487561 957k4nush4

ફર્સ્ટના ચેકિંગથી સામાન્ય નાગરિકો ડરે છે, ત્યારે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે — આ હકીકત કાયદો અને વ્યવસ્થા માટે ચિંતાજનક છે. જો કાયદાનો ડર માત્ર સામાન્ય માણસ પૂરતો જ રહે અને અસામાજિક તત્ત્વો માટે વ્યવસ્થા નબળી સાબિત થાય, તો સિસ્ટમ પર વિશ્વાસ કેવી રીતે ટકી શકે? એક સમયે કાયદો અને વ્યવસ્થાનું મોડલ … Read more

અમદાવાદમાં માનવતા શરમાઈ: નવા વાડજમાં જીવતી બિલાડીને પથ્થરના પાંચ ઘા મારી રહેંસી નાખી, પછી વિકૃત યુવકે બાજુમાં બેસી ફોટો પડાવ્યો

1766389275144 lnl9nsdp8w8

Ahmedabad News: અમદાવાદના નવા વાડજ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. એક નિર્દય યુવકે જીવતી બિલાડી પર પથ્થરો મારી તેને મોતને ઘાટ ઉતાર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. વાડજ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. પ્રાપ્ત વિગતો મુજબ, નવા વાડજ વિસ્તારમાં સહજ … Read more

SMS Scam Alert: TRAIએ બતાવી અસલી અને નકલી મેસેજ ઓળખવાની રીત, P-S-T-G હેડરથી બચી શકો છો ઠગાઈથી

1766388022284 t0n30zius7

SMS Scam Protection Tips: સાઇબર ઠગાઈના વધતા કેસો વચ્ચે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. TRAIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, દરેક SMS અસલી નથી હોતો અને નકલી મેસેજથી બચવા માટે SMSના હેડર પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. SMS હેડરથી ઓળખો અસલી મેસેજ TRAI … Read more

Railway Fare Hike 2025: 26 ડિસેમ્બરથી મેલ-એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો, લાંબા અંતરની મુસાફરી થશે મોંઘી

1766385681385 drw0l3wlz1j

Railway Fare Hike: ટ્રેન મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ટિકિટ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નવો ભાડા દર 26 ડિસેમ્બર 2025થી લાગુ થશે, જેના કારણે ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી હવે વધુ મોંઘી બનશે. નવો ભાડા સ્ટ્રક્ચર શું છે? રેલવે દ્વારા જાહેર કરાયેલા નવા સ્ટ્રક્ચર … Read more

Liver Health Tips: આ ઘરેલુ વસ્તુઓથી ઓગાળો લીવરમાં જમા ચરબી, રોગોથી રહો દૂર

1766243781215 zf1lz1dlas

Liver Health: લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે, જે શરીરને ડિટોક્સ કરવાથી લઈને પાચન અને ચયાપચય સુધી અનેક જરૂરી કાર્યો કરે છે. પરંતુ બિનઆરોગ્યદાયક આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે લીવરમાં ચરબી જમા થવા લાગે છે, જેને ફેટી લીવર તરીકે ઓળખવામાં આવે છે. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તે ગંભીર લીવર રોગ તરફ … Read more

Samantha Ruth Prabhu Harassed: હૈદરાબાદ કાર્યક્રમ દરમિયાન ધક્કામુક્કી, સાડી ખેંચવાનો પ્રયાસ

1766379968186 mlqnefa7qr

Hyderabad Event Incident: ફિલ્મી સિતારાઓ માટે જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા હવે એક મોટો પડકાર બની રહી છે. હૈદરાબાદમાં તાજેતરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ સાથે બનેલી ઘટનાએ આ સમસ્યાને ફરી ચર્ચાના કેન્દ્રમાં મૂકી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સામંથા પોતાની કાર … Read more

કચ્છના ભચાઉ હાઈવે પર ભયાનક ચેઇન અકસ્માત: કાર-ટેમ્પો-ટ્રેલર અથડાયા, આગમાં એક વર્ષના માસૂમ સહિત બેના મોત

1766383145974

કચ્છના ભચાઉ હાઈવે પર રવિવારની રાતે એક ભયાનક શૃંખલાબદ્ધ અકસ્માત સર્જાયો હતો, જેમાં જોતજોતામાં વાહનોમાં આગ ભડકી ઉઠી. આ દુર્ઘટનામાં એક વર્ષના નિર્દોષ માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું આગમાં ભડથું થઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભચાઉ હાઈવે પર કાર અને આઇસર ટેમ્પો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી … Read more

Air India Flight Emergency Landing: દિલ્હીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટનું એન્જિન ફેલ, IGI એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી સાથે સુરક્ષિત લેન્ડિંગ

1766384245340 epi1mu3vlhs

Air India Flight Emergency Landing: દિલ્લીથી મુંબઈ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઇટને સોમવારની વહેલી સવારે ગંભીર ટેકનિકલ ખામીના કારણે તાત્કાલિક પરત ફરવું પડ્યું હતું. ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનના એક એન્જિનમાં ખામી સર્જાતા દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-887 સાથે બની હતી. વિમાને … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.