લોડ થઈ રહ્યું છે...
--:--:--

Vadodara Bomb Threat: કલેક્ટર કચેરીને બપોરે 1 વાગ્યે ઉડાવવાની ઈ-મેલથી ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ દોડ્યું

1766035224102 kg7dhdb9ab

વડોદરાની શાન ગણાતી અને વહીવટી ગઢ સમાન કલેક્ટર કચેરીને અનામી ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા આજે સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા મેલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે, “બપોરે 1 વાગ્યા સુધી કચેરી ખાલી કરાવો, નહીં તો આખી ઈમારતને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.” આ મેલ મળતાની સાથે જ કલેક્ટર કચેરીના … Read more

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી હોટલમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, લોહી વહી જતાં યુવકનું ઘટનાસ્થળે મોત, યુવતીની હાલત ગંભીર

1765994260076

અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં પ્રેમી યુગલના આપઘાતના પ્રયાસથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ દુઃખદ ઘટનામાં 24 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 23 વર્ષીય યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, શેલા વિસ્તારમાં રહેતા યુવક અને યુવતી ગઈકાલે ઘરેથી નીકળી એરપોર્ટ રોડ પર આવેલી ‘ડેઈલી … Read more

ભીડમાં ફસાઈ નિધિ અગ્રવાલ, વાયરલ વીડિયોએ ઊભા કર્યા સુરક્ષા પર સવાલ

1766035901968

હૈદરાબાદમાં એક્ટ્રેસ નિધિ અગ્રવાલ સાથે બનેલી એક ચોંકાવનારી ઘટના હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. ફિલ્મ **‘ધ રાજા સાબ’**ના ગીત **‘સહના સહના’**ના લોન્ચ ઇવેન્ટ બાદ નિધિને ભારે ભીડે ઘેરી લીધી હતી, જેના કારણે તે અસહજ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી. બુધવાર, 17 ડિસેમ્બરે યોજાયેલા આ ઇવેન્ટ દરમિયાન શરૂઆતમાં બધું સામાન્ય રહ્યું. પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા … Read more

AI આધારિત ડિજિટલ ટોલ સિસ્ટમ 2026 સુધી લાગુ થશે, ટોલ પર રોકાવાની જરૂર નહીં

1765981809373 heh3i7pdlv9

ભારતમાં હાઇવે મુસાફરી માટે એક ઐતિહાસિક ફેરફાર થવાનો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 2026ના અંત સુધીમાં સમગ્ર દેશમાં AI-આધારિત ડિજિટલ ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ પછી વાહનોને ટોલ પ્લાઝા પર અટકવાની જરૂર નહીં રહે. નવી મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ સિસ્ટમ હેઠળ વાહનો 80 કિલોમીટર … Read more

Gold-Silver Price Today: ચાંદીમાં ₹7,000નો ઉછાળો, સોનાના ભાવમાં સાંજ સુધી ઘટાડો

1765978451071 2h2tvlint2o

સોના અને ચાંદીના ભાવમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સવારના કારોબારમાં ચાંદીના ભાવમાં ₹8,000નો જબરદસ્ત ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનામાં લગભગ ₹250નો વધારો નોંધાયો હતો. જોકે, સાંજે 6 વાગ્યા સુધીમાં સોનાના ભાવ ઘટી ગયા, જ્યારે ચાંદી હજુ પણ મજબૂત તેજી દર્શાવી રહી છે. સાંજે 6 વાગ્યે MCX પર 5 માર્ચના વાયદાના ચાંદીના ભાવ ₹2,04,750 … Read more

Google Payનું પહેલું ગ્લોબલ ક્રેડિટ કાર્ડ ભારતમાં લોન્ચ, RuPay-UPI સપોર્ટ સાથે મોટી જાહેરાત

1765981597385 kbkw5f8wzds

Google Payએ ભારતમાંથી પોતાની ક્રેડિટ કાર્ડ યાત્રાની શરૂઆત કરી છે. ગૂગલે Axis Bankના સહયોગથી RuPay નેટવર્ક પર પોતાનું પહેલું ગ્લોબલ કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે આ કાર્ડને UPI સાથે લિંક કરી શકાય છે, જેથી ગ્રાહકો સીધા દુકાનો અને વેપારીઓને સરળતાથી ચુકવણી કરી શકે. આ કાર્ડની સૌથી મોટી ખાસિયત ઇન્સ્ટન્ટ … Read more

અમદાવાદમાં બૉમ્બ બ્લાસ્ટની ઈમેલ ધમકીથી ખળભળાટ, અનેક સ્કૂલોમાં રજા જાહેર

IMG 20251217 185827 scaled

અમદાવાદ શહેરમાં બૉમ્બ બ્લાસ્ટની ધમકી મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવેલી અંદાજે 19 જેટલી સ્કૂલોમાં ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા બાદ તાત્કાલિક રજા જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર સ્કૂલોમાં બપોરે 1:11 વાગ્યે ઈ-મેઈલ મારફતે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ધમકીના સંદેશમાં “સ્કૂલ બ્લાસ્ટથી સાબરમતી જેલ સુધી” એવો … Read more

થરાદ-ધાનેરામાં નગરપાલિકા અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, ટ્રાફિક સમસ્યામાં ઘટાડો

IMG 20251217 185208

ધાનેરા અને થરાદ શહેરમાં વાહનવ્યવહાર વધુ સુચારુ બને તે હેતુસર નગરપાલિકા અને પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. થરાદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ સમગ્ર કાર્યવાહી ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી … Read more

AI ક્ષેત્રમાં ભારતનો મોટો કૂદકો, સ્ટેનફોર્ડ રિપોર્ટમાં ત્રીજો ક્રમ

1765960334266 s40bemdl0ka

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ભારતે વૈશ્વિક સ્તરે મોટો મુકામ હાંસલ કર્યો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની 2025 Global AI Vibrancy Tool Report મુજબ ભારત હવે દુનિયામાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. નોંધનીય છે કે ગયા વર્ષે ભારત આ રેન્કિંગમાં સાતમા ક્રમે હતું. રિપોર્ટ અનુસાર ભારતને 21.59નો સ્કોર મળ્યો છે. આ યાદીમાં ભારત માત્ર અમેરિકા (78.6) અને ચીન (36.95)થી … Read more

Indian Railways Update: હવે ટિકિટ કન્ફર્મ છે કે નહીં તે 10 કલાક પહેલાં જ જાણી શકાશે

1765964961948

નવી દિલ્હી | રેલવે સમાચાર : ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. હવે ટ્રેનનું રિઝર્વેશન ચાર્ટ મુસાફરીના માત્ર 4 કલાક પહેલા નહીં, પરંતુ 10 કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. આ નિર્ણયથી મુસાફરોને પોતાની ટિકિટ કન્ફર્મ છે કે નહીં તેની જાણ સમયસર મળી રહેશે. રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારે … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.