રોજગાર મોરચે સારા સમાચાર, બેરોજગારી 9 મહિનામાં સૌથી નીચી સપાટીએ
Unemployment At Its Lowest: દેશના શ્રમ બજાર માટે સકારાત્મક સંકેત આપતાં, નવેમ્બર 2025માં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બેરોજગારીનો દર ઘટીને 4.7 ટકા થયો છે. આ આંકડો ઓક્ટોબર 2025માં 5.2 ટકા હતો અને એપ્રિલ 2025 પછીનો સૌથી નીચો સ્તર ગણાય છે. આ માહિતી આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં … Read more