વડગામ–દાંતીવાડા માર્ગનું નવીનીકરણ પૂર્ણ: 16 ગામોને મળશે ખાડામુક્ત અને સુરક્ષિત મુસાફરીની સુવિધા
Gujarat Rural Development : વડગામ–દાંતીવાડા વિસ્તારમાં રસ્તાઓના નવીનીકરણનું કામ પૂર્ણ થયું છે, જેમાં બંને તાલુકાના કુલ 16 ગામોને જોડતા આશરે 13 કિમી માર્ગને સંપૂર્ણ રીતે સુધારી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને વધેલા વાહનવ્યવહારને કારણે આ રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા હતા, જેના કારણે નાગરિકોને દૈનિક અવરજવર દરમિયાન ઘણી તકલીફો ભોગવવી પડી રહી હતી. હવે … Read more