ગાદલવાડામાં જૂની અદાવતથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, 5 સામે ફરિયાદ
Banaskantha News : બનાસકાંઠાના ગાદલવાડા ગામે જૂની અદાવતને કારણે સતત ધમકીઓનો સામનો કરનાર યુવકે માનસિક દબાણમાં આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ યુવકે ફીનાઈલ પી લીધા બાદ તેની હાલત ગંભીર થતાં તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. ઘટનાની ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગામના પાંચ … Read more