લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Ram Mandir Donation Row: રામભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી.. રામમંદિર દાન ચોરી મામલે RSSનું નિવેદન | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 03.19 PM

Follow us:

Ram Mandir Donation Row: રામભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચી.. રામમંદિર દાન ચોરી મામલે RSSનું નિવેદન | Gujarat News


આરએસએસ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલેએ આ અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે દાનચોરીની ઘટનાથી રામભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. આ ઘટનાથી તમામ લોકોને દુુઃખ થયુ છે. આ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે. ટ્રસ્ટ અસાધારણ બાબત ઘણીને પગલા ભરે. દાનપાત્રોમાં ચોરી થવી તે દુર્ભાગ્ય પૂર્ણ છે. તેમણે કહ્યું કે નાણાકીય વહીવટ પારદર્શી હોવો જોઇએ. હિંદુ સમાજ ધૈર્ય અને સંયમ જાળવી રાખો.  દોષિતોને કડક સજા મળવી જરૂરી છે. હિંદુ વિરોધી અને રાષ્ટ્રવિરોધીઓ સફળ ન થવા જોઇએ. 



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤